Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મશહૂર ખલનાયક શિવાએ વડોદરામાં 'રૉયલ ટેસ્ટ રેસ્ટોરન્ટ' રેસ્ટોરાં નું કર્યું ઉદ્ઘાટન

મશહૂર ખલનાયક
, ગુરુવાર, 26 એપ્રિલ 2018 (20:33 IST)

હમદેશદ્રોહીઘાતક જેવી લગભગ બસોથી વધુ ફિલ્મોમાં અભિનય કરી ચુકેલા ફિલ્મ અને ટીવી અભિનેતા અને ઇન્ડસ્ટ્રીના જાણીતા વિલનશિવાએ 25એપ્રિલ 2018ના ચિરાગ પટેલ અને ભાવેશ પટેલની નવી અને શાનદાર રેસ્ટોરાં 'રૉયલ ટેસ્ટ રેસ્ટોરન્ટ એન્ડ બેન્ક્વેટ હૉલનું ઉદ્ઘાટન કર્યું હતું.રેસ્ટોરાં વડોદરાનાખ્યાતનામ વિસ્તાર બિકાનેર હોઉસ વાટર ટેંક રોડસાઈબાબા મંદિર સામે,કારેલીબાગ,વડોદરામાં આવેલી છેરેસ્ટોરાંના માલિકચિરાગ પટેલ અને ભાવેશ પટેલે અવસરે કહ્યું કેઅમારી રેસ્ટોરાંમાં વડોદરાવાસીઓને ચટ કેદાર ગુજરાતીપંજાબીસાઉથ ઇન્ડિયનચાઇનીઝઅને ફાસ્ટ ફૂડનો સ્વાદ માણી શકશેઉપરાંત અહીં60 થી 65 લોકો માટે એકદમ સુવિધાજનક બેન્ક્વેટ હૉલ પણ ઉપલબ્ધ છે જ્યાં પાર્ટીમીટિંગનુંઆયોજન થઈ શકે છે.
 

મશહૂર ખલનાયક

        ઉદ્ઘાટન કરવા આવેલા શિવાએ કહ્યું કેઅહીં મને પોતીકાપણું લાગે છે કારણ અહીંના લોકો ઘણા માયાળુ છેવડોદરાના રહેવાસીઓએ મને જેપ્રેમ આપ્યોછે  હું કદી ભૂલી શકીશ નહીંમેં રેસ્ટોરાંની વાનગીઓ પણ ટેસ્ટ કર્યા બાદ એવું લાગ્યું કે વડોદરાના ફૂડીઝ માટે  શ્રેષ્ઠ લોકેશન છે.
 

મશહૂર ખલનાયક

       ઉદ્ઘાટન પ્રસંગે વિવિધ ક્ષેત્રના નામવંત મહાનુભાવો શિવા,ચિરાગ પટેલ,ભાવેશ પટેલ સાથે સમાજસેવક દિલીપ પટેલ,પ્રવીણભાઈ પટેલ,ધીરજભાઈપટેલ,આનંદભાઈ પટેલ,દલસુખભાઈ પ્રજાપતિમધુ શ્રીવાસ્તવ ઉપસ્થિત રહ્યા હતા.   


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પહેલીવાર ટ્રોલ થઈ મોનાલિસા, રેડ ગાઉન પર મળ્યા અશ્લીલ કમેંટ