Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બર્થડે સેલિબ્રેશન માટે માલદીવ પહોંચી નેહા ધૂપિયા, પતિ સાથે શેયર કરી હૉટ ફોટા

Neha duppia and Angad bedi
, સોમવાર, 26 ઑગસ્ટ 2019 (13:39 IST)
અંગદ બેદી તેમની પત્ની નેહા ધૂપિયાનો જન્મદિવસ રોમાંટિક અંદાજમાં ઉજવવાની તૈયારીમાં છે. નેહાનો જનમદિવસ 27 ઓગસ્ટને છે અને અંગદ અને નેહા અને તેમની દીકરી મેહરની સાથે માલદીવ પહૉચી ગયા છે. જ્યાં નેહા તેમના પતિની સાથે ક્વાલિટી ટાઈમ સ્પેડ કરી રહી છે. 
Neha duppia and Angad bedi
Photo : Instagram
તાજેતરમાં નેહાએ માલદીવ બીચની કેટલીક ફોટા શેયર કરી છે. આ ફોટામાં નેહા, અંગદ સાથે બીચ પર એંજાય કરતી નજર આવી રહી છે. 
Neha duppia and Angad bedi
Photo : Twitter
ફોટામાં નેહા રેડ ડૉટસ વાળી બિકની પહેરી અંગદ સાથે નજર આવી રહી ચે. આ ફોટાને અંગદ બેદીએ ક્લિક કર્યું છે. નેહા ધૂપિયાએ આ હૉટ ફોટાને શેયર કરતા લખ્યુ, "વીકેંડનો મહા લેવાની સાથે બીચનો મજા લઈ રહ્યા છે."
Neha duppia and Angad bedi
Photo : Instagram
નેહા આ વર્ષે 39 વર્ષની થઈ રહી છે. અને અંગદ તેમનો જનમદિવસને વધારે ખાસ બનાવવા માટે માલદીવ પહોચ્યા છે. તેને નેહાના જનમદિવસ માટે ડિનરનો વ્ય્વસ્થા કરી છે. તેમાં નેહાની પસંદની બધી વસ્તુઓ હશે અને તેના માટે એક સ્પેશનલ ગિફ્ટ પણ હશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઇન્ડો-ઇઝરાયલ કલ્ચરલ ફેસ્ટિવલ-2019'નું પોસ્ટર મુંબઈમાં લૉન્ચ થયું