Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Hotness Alert - બોલ્ડ અવતારમાં મૌની રોયે એવો જાદુ ચલાવ્યો કે ફેંસ થઈ ગયા મદહોશ

Mouni Roy
, રવિવાર, 6 જાન્યુઆરી 2019 (13:07 IST)
1. નાના પડદા પર  પોતાના એક અલગ મુકામ મેળવી ચુકેલી અભિનેત્રી મૌની રોય હાલ હવામાં ઉડી રહી છે. મૌનીની અક્ષય કુમાર સ્ટાર ફિલ્મએ બોક્સ ઓફિસ પર કમાલનો બિઝનેસ કર્યો છે. 
Mouni Roy
2. 20 ગોલ્ડ ટ્રેલરના લોંચ પર મૌનીનો હોટ અંદાજ ચર્ચામાં રહ્યો હતો 
Mouni Roy
3.  ઉલ્લેખનીય છે કે મૌની સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. અને વારંવાર પોતાની તસ્વીરો શેયર કરે છે 
Mouni Roy
4. હવે મૌનીએ સોશિયલ મીડિયા પર પોતાની એક એવી બોલ્ડ ફોટો શેયર કરી છે જેને જોઈને ફેંસની ઉંઘ ઉડી ગઈ છે. 
Mouni Roy
5. મૌનીએ sexy ફોટો શેયર કરી છે તમે પણ જુઓ તેનો હોટ અવતાર 
Mouni Roy
6. તાજેતરમાં જ મૌનીએ પોતાનો જનમદિવસ ઉજવ્યો જેના ફોટા વાયરલ થયા હતા 
Mouni Roy
7 મૌનીએ કેટલાક વધુ ફોટો શેયર કર્યા જેને તેમના ફેંસએ ખૂબ પસંદ કર્યા. 
 
8. આ લેટેસ્ટ ફોટોશૂટમાં મૌની પોતાના હોટ બોડી અને કાતિલાના અવતારમાં ફેંસના દિલ મદહોશ કરી રહી છે. 
Mouni Roy
9 એકવા બ્લૂ કલરની ડ્રેસમાં મૌની કમાલની લાગી રહી છે. 
 
 
10 બ્લેક અને પિંક કલરના સેક્સી ડ્રેસમાં મૌની રોયનુ હોટ લુક 
 
Mouni Roy
11 હવે મૌની રોય રાજકુમાર રાવ સાથે મેડ ઈન ચાઈનામાં જોવા મળશે. 
 
Mouni Roy
12. ઉલ્લેખનીય છે કે  મૌની રોયે પોતાના અભિનય કેરિયરની શરૂઆત એકતા કપૂરના પોપુલર શો ક્યોકિ સાસ ભી કભી બહુ થી દ્વારા કરી હતી.  આ શો પછી તે કસૌટી, દેવો કા દેવ મહાદેવ અને નાગિન જેવી અનેક સીરિયલ્સમાં જોવા મળી.  હવે તે ટૂંક સમયમાં જ ફિલ્મી દુનિયાની સૌથી મોટી સ્ટાર બનવાની છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રેડ ડ્રેસમાં સુંદર સારા અલી ખાન