Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મિસ યુનિવર્સ હરનાઝે શર્ટના બટનો ખોલીને બિંદાસ રોડ પર ફરતી જોવાઈ

હરનાઝે શર્ટના બટનો
, મંગળવાર, 17 મે 2022 (10:03 IST)
Miss Universe Harnaaz Kaur Sandhu Photos: કાતિલ અદાથી લોકોને કાયલ કરતી મિસ યુનિવર્સ હરનાઝ કૌર સંધૂ ( Harnaaz Kaur Sandhu)  લાઈનલાઈટમા રહે છે. તેમની ફોટા હમેશા સોશિયલ મીડિયા પર કહેર મચાવે છે એક વાર ફરી હરનાઝએ તેમન હુસ્નના જાદૂ જોવાયો અને તેમના આ રૂપ જોઈ દરેક કોઈ હેરાન રહ્યુ છે. 
હરનાઝની આ ફોટા થઈ વાયરલ 
હરનાઝ કૌર સંધૂ (( Harnaaz Kaur Sandhu) તેમના ફેંસથી સંકળાયેલી રહેવા માટે સોશિયલ મીડિયા પર ખોબ એક્ટિવ રહે છે અને હમેશા મિસ યુનિવર્સ તેમના ફોટા અને વીડિયોથી ફેંસનો દીવાનો બનાવે છે. એક વાર ફરીથી હરનાઝ તેમની તાજા ફોટા ઈંટરનેટ પરસ સનસની મચાવી દીધી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Bharti Singh Apologises: દાઢી-મૂંછ પર કમેંટ કરવી ભારતીને ભારે પડી, માફી માંગવી પડી