Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Hbd Bhidebhai : ' "માધ્વી ભાભી" થી ઓછી સુંદર નથી "ભિડેભાઈ" ની રિયલ લાઈફ વાઈફ, જાણો તેના વિશે

Taarak Mehta Ka Ooltah Chashmah
, મંગળવાર, 27 જુલાઈ 2021 (07:03 IST)
ટીવી મશહૂર કૉમેડી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની દરેક ભૂમિકાને પસંદ કરાઈ રહ્યુ છે. આ શો આવુ જ એક લોકપ્રિય ભૂમિકા છે. ભિડે માસ્ટરને જેને એક્ટર મંદાર ચાંદવડકર નિભાવી રહ્યા છે. આમ તો તેની 
ઑનસ્સ્ક્રીન વાઈફ માધ્વી ભાભી છે. પણ મંદારની રિયલ લાઈફ વાઈફ પણ સુંદરતામાં ઓછી નથી. 
મંદાર ચાંદવડકર સોશિયલ પર ખૂબ એક્ટિવ રહે છે તે ઘણી વાર તેમની પર્સનલ લાઈફની ઝલક ફેંસની સાથે શેયર કરતા જોવાય છે. તેના પોસ્ટથી જાહેર થાય છે તે તેમના પરિવારથી ખૂબ નજીક છે. 
 
મંદાર ચાંદવડકરની પત્નીનો નામ સ્નેહલ છે. જે સુંદરતાને બાબતમાં  "ભિડેભાઈ"ની ઑનસ્ક્રીન વાઈફ "માધ્વી ભાભી"ને ટક્કર આપે છે. 
 
મરાઠી કપલ મંદાર ચાંદવડકર અને સ્નેહલના લગ્નને ઘણા વર્ષ થઈ ગયા પણ તેમની કેમિસ્ટ્રી આજે પણ ખૂબ શાનદાર છે. 
 
સ્નેહલ ચાંદવડકર મધ્યપ્રદેશના ઈંદોરથી છે. તેમના જીવનની શરૂઆતી સમય ઈંદોરમાં પસાર કરવાના કારણે તેણે આ શહરથી ખૂબ પ્રેમ છે. 
 
મંદાર ચાંદવડકર અને સ્નેહલનો એક દીકરો છે જેનો નામ પાર્થ છે. મંદાર તેમના સોશલ અકાઉંટ પર દીકરાની સાથે ફોટા શેયર કરાત જોવાય છે. 
 
જ્યા એક બાજુ મંદાર ચાંદવડકર એક મશહૂર એક્ટર છે તેમજ બીજી બાજુ સ્નેહલ એક હોમ મેકર છે. જે તેમના પરિવારને ખૂબ કાળજીથી રાખે છે. 
 
મંદાર તેમની ફેમિલીની સાથે ઘણુ સમય પસાર કરે છે. વાઈફ અને દીકરાની સાથે ફરવા જાય છે ત્રણે સાથે ટ્રીપ પર જવાની ઘણા ફોટા પણ સોશિયલ મીડિયા પર છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

"તારક મેહતા" ને છોડવાની ખબરોની વચ્ચે સામે આવી મુનમુન દત્તા કહ્યુ જો હુ અલવિદા કહુ તો