Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મલાઈકા અરોડાના પિતાની તબીયત લથડી મા સાથે હોસ્પીટલ પહોંચી એક્ટ્રેસ

malaika arora
, શુક્રવાર, 7 જુલાઈ 2023 (11:03 IST)
Malaika arora- મલાઈકા અરોરા તેની માતા સાથે મુંબઈની એક હોસ્પિટલની બહાર જોવા મળી હતી. મળતી માહિતી મુજબ, અભિનેત્રી તેના પિતાને મળવા હોસ્પિટલ ગઈ હતી, જો કે, તેના પિતાની તબિયત અને બીમારી વિશે હજુ સુધી કોઈ માહિતી નથી.
 
મલાઈકા અરોરા તેની માતા સાથે મુંબઈની એક હોસ્પિટલની બહાર જોવા મળી હતી. મળતી માહિતી મુજબ, અભિનેત્રી તેના પિતાને મળવા હોસ્પિટલ ગઈ હતી, જો કે, તેના પિતાની તબિયત અને બીમારી વિશે હજુ સુધી કોઈ માહિતી નથી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Kailash Kher Birthday: 'સંગીત'એ કૈલાશ ખેરના લગ્ન કરાવ્યા, જાણો કોના ચાહકોને 'તેરી દીવાની' ગાવાનો શોખ છે