Publish Date: Mon, 11 Feb 2019 (11:46 IST)
Updated Date: Mon, 11 Feb 2019 (11:56 IST)
મલાઈકા અરોરા ફિલ્મોમાં ખૂબ ઓછી નજર આવે છે પણ ફેશન અને સ્ટાઈલના કારણે તે હમેશા ચર્ચામાં રહે છે.
તાજેતરમાં મલાઈકાએ તેમનો હૉટ અવતાર જોવાયું છે જે તેની ફેંસને ખૂબ પસંદ આવશે.
Photo : Instagram
સફેદ ડ્રેસમાં મલાઈકાએ તેમના કેટલાક ફોટા ઈંસ્ટાગ્રામ પર શેયર કર્યા છે અને તે ખૂબ સુંદર નજર આવી રહી છે.
Photo : Instagram
મલાઈકાના નામ આ દિવસો અર્જુન કપૂરથી જોડાઈ રહ્યું છે સાંભળવામાં આવ્યું છે તે જલ્દી જ લગ્ન કરશે.