Publish Date: Fri, 20 Oct 2017 (18:17 IST)Updated Date: Mon, 23 Oct 2017 (17:25 IST)
મલાઈકા અરોડાની ઉમ્ર વધતી જઈ રહી છે પણ તેનો અસર તેના પર નજર નહી આવી રહ્યું છે . એ તેમનીથી ઓછી ઉમ્રની મહિલાને સુંદરતામાં પાછળ મૂકે છે. તેમની સુંદરતાના નજારા સોશલ મીડિયા પર સતત જોવા મળે છે. અત્યરે જ મલાઈકાએ એક ફોટો પોસ્ટ કર્યા છે જેમાં એ પુલમાં જોવાય છે.