Publish Date: Mon, 06 May 2019 (14:46 IST)
Updated Date: Mon, 06 May 2019 (14:49 IST)
બોલીવુડ એક્ટ્રેસ અન મૉડલ લિસા હેડન પાછલા ખૂવ સમયથી બૉલીવુડથી દૂર છે પણ તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. લિસા તેમની હૉટ અને બોલ્ડ ફોટા અને વીડિયો પોસ્ટ કરી કોહરામ મચાવતી રહે છે. તાજેતરમાં જ લિસાએ તેમના ઈંસ્ટાગ્રામ અકાઉંટ પર ફેમિલી હૉલીડેની કેટલીક ફોતા શેયર કરી છે.
ફોટામાં લિસા અને તેમનો દીકરો જેક ખોબ જ સ્ટાઈલિશ અંદાજમાં નજર આવી રહ્યા છે. લિસા હમેશાની રીતે બિકનીમા કહર મચાવી રહી છે.
લિસા હાથીઓને કઈક ખવડાવતી નજર આવી રહી છે. તે હાથીને કેળા ખવડાવી રહી છે.
લીજા હેડન સોશિયલ મીડિયા પર બિકની અવતારમાં નજર આવી રહી છે. ઈંસ્ટાગ્રામ પર લિસાના 1.4 મિલિયન ફોલોઅર્સ છે. લીજાએ ઓક્ટોબર 2016માં બ્વાયફ્રેડ ડિનો લલવાનીથી લગ્ન કર્યા હતા. ડિનો લલવાની એક બ્રિટીશ બિજનેસમેન છે. બન્ને એક દીકરાના માતા-પિતા છે.