Publish Date: Sun, 06 Feb 2022 (13:19 IST)
Updated Date: Sun, 06 Feb 2022 (20:01 IST)
Lata Mangeshkar Nidhan Live Updates: ભારત કા રત્ન અને સ્વર કોકિલા તરીકે જાણીતી પ્રખ્યાત ગાયિકા લતા મંગેશકરનું 92 વર્ષની વયે નિધન થયું છે. લતા મંગેશકરના નિધન પર બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. સન્માનના ચિહ્ન તરીકે રાષ્ટ્રધ્વજને બે દિવસ સુધી અડધી ઝુકાવવામાં આવશે.