Publish Date: Sun, 06 Feb 2022 (10:08 IST)
Updated Date: Sun, 06 Feb 2022 (10:13 IST)
દેશની પ્રખ્યાત ગાયિકા અને સ્વરા કોકિલા તરીકે જાણીતી લતા મંગેશકરનું નિધન થયું છે. તેમના નિધનથી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. રાજકીય પક્ષોથી લઈને બોલિવૂડના દિગ્ગજ કલાકારોએ તેમના નિધનને અપુરતી ખોટ ગણાવી છે. શિવસેના સાંસદ સંજય રાઉતે ટ્વીટ કરીને આ જાણકારી આપી. ગત દિવસે તેમની તબિયત બગડી હતી, ત્યારબાદ તેમને ICUમાંથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.