Publish Date: Tue, 01 Jun 2021 (11:57 IST)
Updated Date: Tue, 01 Jun 2021 (12:03 IST)
ટીવીની ઑળખાતી એક્ટ્રેસ શ્રદ્ધા આર્યા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે તેમના ફેંસની સાથે દરરોજ રોચક પોસ્ટ શેયર કરતી જોવાય છે. તાજેતરમાં શ્રદ્ધા કેટલાક એવા જ કારણોથી ચર્ચામાં આવી છે.
ટીવી શોની કુંડળી ભાગ્યમાં શ્રદ્ધા આર્યા સ્વિમસૂટમાં નજર આવી રગી છે. તેમજ તાજેતરમાં શ્રદ્ધા આર્યાએ તેમની બોલ્ડ ફોટા શેયર કરી છે.