Publish Date: Thu, 19 Sep 2019 (13:07 IST)
Updated Date: Thu, 19 Sep 2019 (13:15 IST)
કિમ કરદાશિયાંના હુસ્નના ચર્ચા ચારે બાજુ છે. મશહૂર મૉડલ અને રિયલિટી ટીવી સ્ટાર કિમ તેમની હોટ ફોટોજ સોશિયલ મીડિયા પર શેયર કરી ફેંસની વચ્ચે હળચળ મચાવી નાખી છે.
તાજેતરમાં જ કિમએ પાણીમાં આગ લગાવી. પિંક કલરની બિકનીમાં તે સમુદ્ર કાંઠે મસ્તી કરતી નજર આવી રહી છે.
તેમની આ ફોટા લોકોને મદહોશ કરી નાખે છે અને તેમની હૉટનેસ દિવસો દિવસ વધતી જઈ રહી છે.
કિમએ ફેંસને તેમની હૉટ ફોટા ખૂબ પસંદ આવે છે અને તે તેને ખૂબ શેયર કરે છે.