baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કેટરીના કૈફની સાથે બાળક પેદા કરવા ઈચ્છે છે આ એક્ટર, સલમાનનો શું થશે રિએક્શન

katrina kartik
, રવિવાર, 9 સપ્ટેમ્બર 2018 (09:00 IST)
કેટરીના કેફની સંદરતાના દીવાના માત્ર સામાન્ય લોકો જ નહી પણ બૉલીવુડ એક્ટર્સ પર પણ તેનો જાદૂર છાયું છે. 
 
અત્યારે જ એક ચેટ શોમાં યુવાઓના વચ્ચે એક્ટરને બોલાયું. આ શોમાં આ એકતરએ કહી દીધું કે તે કેટરીનાની સાથે બાળક પેદા કરવા ઈચ્છે છે. 
 
હવે સલમાનનો આ પર શું રિએક્શન થશે તેનો અંદાજો જ લગાવી શકાય છે. કોણ છે એક્ટર 
katrina kartik
તે એક્ટરનો નામ છે કાર્તિક આર્યન જે સોનૂ કે ટીટૂ કી સ્વીટીની સફળતા પછી નિર્માતાઓમાં લોકપ્રિય થઈ ગયા છે તેને લઈને ઘણી ફિલ્મો શરૂ થઈ ગઈ છે. 
 
કાર્તિકએ ચેટ શોમાં જવાબના સમયે સીધે સીધો કેટરીનાનો નામ લઈને બધાને ચોકાવી દીધું છે. આ શોમાં તેણે બીજા ઘણા ખુલાસા પણ કર્યા છે. જુઓ વીડિયો 

<iframe src="https://www.instagram.com/p/BnX3lHwhY/embed/" height="865" width="665" frameborder="0" scrolling="no"></iframe>
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કરિશ્મા તન્ના(નાગિન 3)ની ગ્લેમરસ ફોટો