Publish Date: Wed, 23 Aug 2017 (16:15 IST)
Updated Date: Wed, 23 Aug 2017 (17:38 IST)
કરીના કપૂર અને કરિશ્મા કપૂર મળીને એક જ્વેલરી બ્રાંડ માટે વિજ્ઞાપન કરવાવાળી છે. તે શૂટના સમયે બન્ને કપૂર સિસ્ટર્સ તેમના બાળકોની સાથે એક ખૂબ સરસ ફોટા પોસ્ટ કર્યા છે. કરીના કપૂર જ્યાં દીકરા તેમઊર અલી ખાનની સાથે નજર આવી રહ્યા છે કરિશ્મા દીકરી સમાયરા અને દીકરા કિઆન સાથે જોવાઈ રહી છે. તેને બાળકોને સેટ પર સ્પેશલ વિજિટર્સનો કેપશન આપ્યું છે.
webdunia gujaratiના વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો Webdunia gujarati