Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કપિલ શર્માના વેડિંગ રિસેપ્શનમાં બૉલીવુડ સિતારા(ફોટા)

Kapil sharma
, બુધવાર, 26 ડિસેમ્બર 2018 (13:21 IST)
કૉમેડી કિંગ અને અભિનેતા કપિલ શર્મા અને ગિન્ની ચતરથએ લગ્ન પછી 25 ડિસેમ્બરને બીજો રિસેપ્શન મુંબઈમાં આપ્યું. મુંબઈ રિસેપ્શનમાં બૉલીવુડના બધા સેલેબ્સની સાથે સાથે રમત જગતની હસ્તિઓ પણ શામેલ થઈ. રિસેપ્શનમાં કપિલ શર્માએ જયાં બ્લેક બદંગલા સૂટ પહેરી રાખ્યું હતું. તેમજ ગિન્ની ચતરથ સિલ્વર 
કલરના ફ્લોરસ મોતિફ્સમાં સુંદર લાગી રહી હતી. 
Kapil sharma
કપિલની વેડિંગ રિસેપ્શનમાં રણવીર સિંહએ તેમની પત્ની દીપિકાની સથે પહોંચ્યા. દીપિકા અને રણવીરએ પાર્ટીમાં ખૂબ ધમાલ મચાવ્યું. 
Kapil sharma
સુપરસ્ટાર ધર્મેંદ્ર અને જીતેંદ્ર પણ કપિલને બધાઈ આપવા પહોંચ્યા. કપિલ શર્માએ કૉમેડી શો દ કપિલ શર્મા શોમાં ધર્મેંદ્ર જ પહેલા ગેસ્ટ બનીને આવ્યા હતા. 
Kapil sharma
Kapil sharma
Kapil sharma
Kapil sharma
Kapil sharma
Kapil sharma
Kapil sharma
Kapil sharma
Kapil sharma
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Goodbye 2018 - ગૂગલ પર પ્રિયા વારિયરે કર્યો કમાલ, તેથી રહેશે યાદ