Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"થલાઈવી" માટે કંગના રનૌતએ વધાર્યુ હતું 20 કિલો વજન હવે આ રીતે ઓછું કરશે

Kangana Ranaut Live Updates
, ગુરુવાર, 15 ઑક્ટોબર 2020 (08:34 IST)
બોલિવૂડ એક્ટ્રેસ કંગના  રનૌત આ દિવસોમાં તેની આગામી ફિલ્મ 'થલાઈવી'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે તમિલનાડુની ભૂતપૂર્વ સી એમ  જયલલિતાની ભૂમિકા નિભાવી રહી છે. આ રોલમાં કાસ્ટ કરવા માટે અભિનેત્રીએ 20 કિલો વજન વધાર્યું હતું. આવી સ્થિતિમાં તે હવે પોતાનું વધતું વજન ઓછું કરી રહી છે.
Kangana Ranaut Live Updates
કંગના રાનાઉત વજન ઘટાડવા માટે સખત મહેનત કરી રહી છે. કંગનાએ તેની વર્કઆઉટની એક તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. ફોટામાં તે યોગ પોઝ કરી રહી છે.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Bigg Boss પર હંગામો રાધે મા ન તો સાધુ છે કે સાધ્વી નથી