Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Bicycle Day પર કાજોલએ જોવાયા તે એક્સીડેંટ જેના પછી તેમની યાદશક્તિ ખોવાઈ- Video

kajol accindent
, ગુરુવાર, 3 જૂન 2021 (15:40 IST)
દુનિયાભરમાં લોકો આજે Bicycle Day ઉજવી રહ્યા છે. આ અવસરે કાજોલએ એક વીડિયો શેયર કર્યુ છે. આ વીડિયો તેમની અને શાહરૂખને ફિલ્મ કુછ કુછ હોતા હૈ નો છે. તેમાં બન્ને એકટર્સ સાઈકલ ચલાવી રહ્યા છે. આ વચ્ચે કાજોલ પડી જાય છે. આ સીનથી સંકળાયેલી ઘટના કાજોલ પહેલા પણ જણાવી છે. આ એક્સીડેંટ પછી તેની યાદશક્તિ ચાલી ગઈ હતી અને તે કોઈને ઓળખી નહી રહી હતી. આ વીડિયો પર કરણ જોહરએ પણ કામેંટ કર્યુ છે. હેરાનીની વાત આ પણ હતી કે તેણે અજય દેવગન પણ યાદ નથી હતા. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kajol Devgan (@kajol)

કરણ બોલ્યા- ક્યારે નહી ભૂલી શકે 
કાજોલએ વીડિયોની સાથે બાઈસાઈકલ ડે પણ શુભ કામનાઓ આપી છે. સાથે ખિંજવાતો ઈમોજી બનાવ્યુ છે. આ પર કરણ જોહરએ લખ્યુ છે મને આ ખૂબ સારી રીતે યાદ છે. ત્યારબાદ જે થયુ તેને પણ ભૂલી નહી શકે. હકીકતમાં ફિલ્મમાં "યે લડકા હૈ દીવાના" ગીત દરમિયાન કાજોલનો એક્સીડેંટ થયુ હતું. શાહરૂખ ખાન ફિલ્મના 20 વર્ષ થતા પર આ ઘટનાને જણાવ્યુઆ છે. આ ઈવેંટમાં કાજોલ અને રાણી મુખર્જી પણ હતા. 
પડ્યા પછી બધુ ભૂલી ગઈ હતી કાજલ 
શાહરૂખ ખાનએ જણાવ્યુ હતુ કાજોલ સારી સાઈકલ નહી ચલાવી શકે. ગીતની શૂટિંગના સમયે કાજોલ મોઢાના બળે પડી. કારણ કે કાજોલ બધાની મજાક ઉડાવે છે, ત્યારે અમે પણ તેના પડત પર હસવા લાગ્યા હતા. કાજોલને ઘૂંટણની ઈજા થઈ હતી અને થોડા સમય પછી ખબર પડીકે તેણીની યાદશક્તિ ગઈ. કાજોલને ટૂંકા ગાળાની સ્મૃતિ ભ્રમ થયો હતો. તે કોઈને ઓળખી શકી નહીં, તેમજ તે કોણ છે તે ભૂલી ગઈ.અને તેઓ ત્યાં શું કરી રહ્યા છે. જોકે, થોડા કલાકો સૂઈ ગયા પછી, કાજોલને બધું યાદ આવ્યું.
 
શાહરૂખએ જણાવ્યુ કે અજય પણ યદ નથી હતા 
કરણ જોહરએ જણાવ્યુ હતુ કે આ એક્સીડેંટ પછી કાજોલ મોરેશિસમાં થોડા દિવસો સુધી તેમના રૂમમાં રડતી રહેતી હતી. તેમજ કાજોલએ જણાવ્યુ હતુ કે શાહરૂખ ખાનએ તેને કંવિંસ કર્યો હતો તે બેકગ્રાઉંડ ડાંસર છે. ઈવેંટમાં શાહરૂખએ ખુલાસો કર્યુ હતુ કે કાજોલની સામે અજય દેવગનનો નામ લીધું તો તે બોલી, કોણ અજય. તે બધુ ભૂલી ગઈ હતી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પૈસા વાળા તો ક્યાં પણ જઈ શકે છે.