Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

માધુરી ભાભી ઉર્ફ ઈશા તલવારના બોલ્ડ ફોટો થયા વાયરલ

isha talwar
, સોમવાર, 28 ડિસેમ્બર 2020 (11:59 IST)
મિર્ઝાપુર વેબ સીરિઝ(Mirzapur)માં માધુરી યાદવ(Madhuri Yadav)ની ભૂમિકા ભજવનારી અભિનેત્રી ઇશા તલવાર(Isha Talwar) ઘણી વાર તેની હોટ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે. પોતાની બોલ્ડ તસવીરો(Isha Talwar Bold Pics) સાથે સોશિયલ મીડિયા પર સનસની પેદા કરનારી આ અભિનેત્રીએ તેના કેરિયરની શરૂઆત કમર્શિલ જાહેરાતથી કરી. 
isha talwar
એટલું જ નહીં, ઇશા ફિલ્મ 'હમારા દિલ આપકે પાસ હૈ' માં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે પણ જોવા મળી હતી. મિર્ઝાપુર 2 માં ઇશાએ મુન્ના ભૈયા સાથે ઘણાં અંતરંગ દ્રશ્યો આપ્યાં હતાં
isha talwar
ઇશાના આ બોલ્ડ અવતારે ઇન્ટરનેટનો પારો ગરમ કર્યો છે. ઇશા ટ્યુબલાઇટ, કાલકાંડી, આર્ટિકલ 15 અને તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ગિન્ની વેડ્સ સન્ની' વગેરે જેવી બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પણ જોવા મળી છે. હિન્દી સિવાય તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકેલી ઇશાને દર્શકોનો ઘણો પ્રેમ મળે છે.

 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Happy birthday Salman Khan- જાણો કેવુ છે સલમાન ખાન નુ જીવન અને ફેમિલી