baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મિસ્ટ્રી મેનની સાથે નજર આવી આમિરની દીકરી ઈરા ખાન, ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ

આમિરની દીકરી ઈરા ખાન
, શુક્રવાર, 29 માર્ચ 2019 (12:50 IST)
બૉલીવુડ સુપરસ્ટાર આમિર ખાનના બાળક બીજા સ્ટારકિડની  રીતે લાઈમલાઈટથી દૂર જ રહે છે. પણ આ દિવસો આમિરની દીકરી ઈરા ખાન ચર્ચામાં બની છે. તેનો કારણ છે તેમના એક ખાસ મિત્રની સાથે શેયર કરાઈ ફોટા 
ફોટામાં ઈરા એક છોકરાની સાથે નજર આવી રહી છે. છોકરો તેમનો મિત્ર છે કે બ્વાયફ્રેંડ આ સાફ નહી થયુ છે. તો પણ  ફોટામાં તે ઈરાની ખાસ નજીક નજર આવી રહ્યા છે.  આ ફોટામાં તેની સાથે જોવાઈ રહ્યા માણસનો નામ મિશાલ કૃપલાની જણાવી રહ્યા છે. 
આમિરની દીકરી ઈરા ખાન
ઈરાએ ફોટાના કેપ્શનમાં લખ્યું આશા છે કે બસંતની તમારી રજાઓ ધૂપ અને મુસ્કાનથી પરિપૂર્ણ રહી હશે. મિશાલની સાથે ઈરાએ તેમની ફોટા પહેલીવાર શેયર નહી કરી છે. તેનાથી પહેલા પણ ઈરા તેની સાથે તેમની શાનદાર બૉડિંગને જોવાતી રહી છે. ઈરા અને મિશાલની આ બાંડિંગ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. 
આમિરની દીકરી ઈરા ખાન
Photo isntagram
ઈરા, આમિર અને તેમની પ્રથમ પત્ની રીનાની દીકરી છે. ઈરા 22 વર્ષની છે અને અત્યારે અભ્યાસ કરી રહી છે. તેમજ મિશાલ મ્યૂજિન કંપોજર અને પ્રોડ્યૂસર છે. તેનો મ્યૂજિક વીડિયો પણ યૂટ્યૂબ પર રિલીજ થઈ ગયુ છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દિશા પાટનીના આ ફોટાએ મચાવી ધૂમ