Publish Date: Thu, 08 Nov 2018 (10:54 IST)
Updated Date: Tue, 06 Nov 2018 (15:13 IST)
અદિતિ રાવ હૈદરે થોડા મહિના પહેલા એક મેગઝીન જીક્યૂ માટે હોટ એંડ સેક્સી ફોટો શૂટ કરાવ્યુ હતા . એમાં એ ખૂબસૂરત અને બોલ્ડ નજર આવી. ગંભીર રોલ ભજવતી અદિતિએ કદાચ આ ફોટોશૂટનું જેમ જ બોલ્ડ પાત્ર પણ ભજવી શકે છે. આ ફિલ્મ વજીરમાં જોવા મળેલ અદિતિનુ નામ છેલ્લા કે ટલાક દિવસોથી ફરહાન અખ્તર સાથે પણ જોડાઈ રહ્યુ છે. જુઓ અદિતિના હોટ અને સેક્સી ફોટા...