Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Honey Singh- ફરી તૂટ્યું હની સિંહનું દિલ, ગર્લફ્રેન્ડ ટીના થડાની સાથે બ્રેકઅપ! ફોટા ડીલીટ કર્યા, એક વર્ષમાં જ કેમ તૂટી ગયો સંબંધ?

Honey Singh- ફરી તૂટ્યું હની સિંહનું દિલ, ગર્લફ્રેન્ડ ટીના થડાની સાથે બ્રેકઅપ! ફોટા ડીલીટ કર્યા, એક વર્ષમાં જ કેમ તૂટી ગયો સંબંધ?
, બુધવાર, 19 એપ્રિલ 2023 (13:30 IST)
રેપર હની સિંહ (Yo Yo Honey Singh) બૉલઈવુડમાં આ દિવસો તેમના નવા અંદજમાં દેખાય છે. પણ લાગે છે કે તેમની લવ લાઈફની પરેશાનીઓ ખત્મ થવાના નામ નથી લઈ રહી છે. પત્ની શાલિની તલવારથી જુદા થયા પછી હની સિંહને ગયા વર્ષ ટીના થડાનીના રૂપમાં નવો પ્રેમ મળ્યો હતો. પણ સમાચાર છે કે બન્નેના બ્રેકઅપ થઈ ગયો છે. અહીં સુધી કે બન્નેએ સોશિયલ અકાઉંટથી એક બીજાની સાથે ફોટા પણ ડિલીટ કરી દીધા છે. હની ગયા દિવસોથી સતત ટીનાને લઈને ચર્ચમાં હતા પણ બન્નેના આ રીતે અલગ થઈ જવો બધાની વચ્ચે ચર્ચાનો વિષય બની ગયો છે. 
 
સાથે કામ કરતી વખતે હની અને ટીના વચ્ચે નિકટતા આવી હતી. આ પછી બંને એપ્રિલ 2022થી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. હનીએ ટીના સાથે ઘણા ફોટા અને વીડિયો પણ શેર કર્યા હતા, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા હતા.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

45 દિવસના શૂટિંગ બાદ 'રામ તેરી ગંગા મૈલી'માં મંદાકિનીને રિપ્લેસ કરવા માંગતા હતા રાજ કપૂર, જાણો કારણ