Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

હિચકી ની સ્ટોરી

હિચકી ની સ્ટોરી
, સોમવાર, 19 માર્ચ 2018 (11:10 IST)
બૅનર: યશ રાજ ફિલ્મ્સ
નિર્માતા: મનીષ શર્મા
નિર્દેશક : સિદ્ધાર્થ પી. મલ્હોત્રા
સંગીત: જસલીન રોયલ
કલાકાર: રાની મુખર્જી,  આસિફ બસરા, હર્ષ મેયર, સુપ્રિયા પિલગાંવકર, શિવકુમારે સુબ્રમણિયન
રીલીજ  તારીખ: માર્ચ 23, 2018
 
યશ રાજ ફિલ્મસની હીચકી વર્ષ 2008માં બનેલી હોલિવુડ ફિલ્મ  "ફ્રન્ટ ઑફ દ ક્લાસ" પર આધારિત છે. આ સ્ટોરીમાં નૈના માથુર(રાની મુખર્જી) નામની એક  છોકરી જેને ટૉરેટેસ સિન્ડ્રોમ છે. આ કારણ છે ઘણા ઈંટરવ્યૂહમાં તેને ફેલ કરી નાખ્યું છે. એ ઘણી વાર રિજેક્ટ હોય છે પણ હાર નથી માનતી. 
webdunia
 
છેવટે, તેને એક પ્રતિષ્ઠિત શાળામાં શિક્ષકની નોકરી મળી જાય છે. એ તેમના વિદ્રોહી અને પરેશાન કરતા વિદ્યાર્થીઓની ક્ષમતાઓનો ઉપયોગ કરવાના દરેક પ્રયત્નો કરે છે.
webdunia
 
હિચકી આત્મવિશ્વાસ અને આશ્વાસનની ઉજવણી કરતી મૂવી  છે. આ મૂવી બતાવે છે કે કેવી રીતે દોષનો અવસર બદલી શકાય છે. અને પડકારોના સામના કરી કેવી રીતે વિજય મેળવી શકાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બિકની ફોટોજ સાથે કવિતા કૌશિકએ આપ્યું મેસેજ