Publish Date: Mon, 19 Aug 2019 (11:08 IST)
Updated Date: Mon, 19 Aug 2019 (11:12 IST)
ટીવી શો "કસૌટી જિંદગી કી 2"માં પ્રેરણાની ભૂમિકા ભજવનારી એક્ટ્રેસ એરિકા ફર્નાડીસ ચર્ચામાં આવી ગઈ છે. શોમાં સૂટ કે સાડીમાં નજર આવતી એરિકા સોશિયલ મીડિયા પર તેમની હૉટ ફોટાથી હંગામો મચાવી રહી છે.
એરિકાએ તાજેતરમાં જ તેમની કેટલીક ફોટા શેયર કરી છે. આ ફોટામાં તે બ્લેક કલરનો સ્વિમસૂટ પહેરી પુલમાં તેમની હૉટ અદાઓના જલવા વિખેરી રહી છે.
એરિકા ખૂબ હૉટ લાગી રહી છે અને તેમનો સ્મોકી આઈજ લુક તેને વધારે હૉટ લુક આપી રહ્યું છે.
એરિકાની આ ફોટાને ફેંસ ખૂબ પસંદ કરી રહ્યા છે. ફેંસ તેમની વખાણમાં કમેટ પણ કરી રહ્યા છે. એક યૂજરએ લખ્યુ- અહીં અમે આગ બુઝાવવાની કોશિશ કરી રહ્યા છે અને તમે આગ લગાવી રહી છો.
એરિકાએ ટીવીની દુનિયામાં "કુછ રંગ પ્યાર કે એસે ભી" સીરિયલથી પગલા રાખ્યા હતા. તે પ્રેરણાની ભૂમિકામાં ઘર-ઘરમાં પાપ્યુલર થઈ ગઈ છે.
ટીવી શોના સિવાય એરિકા ફિલ્મોમાં પણ કિસ્મત અજમાવી છે. તેને તમિલ, તેલૂગૂ અને કન્નડ ભાષાની ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. તે 2014મીં હિંદી ફિલ્મ બબ્લૂ હેપ્પી હૈ માં પણ જોવાઈ હતી.
webdunia
Publish Date: Mon, 19 Aug 2019 (11:08 IST)
Updated Date: Mon, 19 Aug 2019 (11:12 IST)