Publish Date: Mon, 14 Feb 2022 (16:09 IST)
Updated Date: Mon, 14 Feb 2022 (16:13 IST)
'એવેન્જર્સ એન્ડગેમ'માં આયર્ન મૅનની શહીદ થવુ ફેંસ માટે ભાવનાત્મક ક્ષણ હતી. ત્યારથી, ફેંસ સતત અનુમાન લગાવતા હતા કે શું આયર્ન મૅન ફરી પાછો આવશે કે નહીં? જો કે રોબર્ટ ડાઉની જુનિયર, જેમણે આયર્ન મૅનનું પાત્ર ભજવ્યું હતું, તેણે માર્વેલ સ્ટુડિયો સાથેનો તેમનો કરાર સમાપ્ત કર્યો હતો, આની થોડી આશા હતી, પણ ફેંસને હજુ પણ આશા હતી કે કદાચ આયર્ન મૅન પાછો આવશે.