Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

B'Day SPL: એક્ટિંગ માટે ઘરથી ભાગી હતી દિશા પાટની જાણો રોચક વાતોં

બોલીવુડ અભિનેત્રી દિશા પાટની
, બુધવાર, 13 જૂન 2018 (13:27 IST)
બોલીવુડ અભિનેત્રી દિશા પાટની  આજે 25 વર્ષની થઈ ગઈ છે. ટાઇગર શ્રોફની ગર્લફ્રેન્ડ દિશામાં પાટની ઘણીવાર તેમની બોલ્ડનેસને લઈને ચર્ચામાં રહે છે.  તાજેતરમાં 'બાગી  2' રિલીજ થઈ. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું ક્લેકશાન કરર્યું૴ બાગી 2 પછી દિશાની કિસ્મત ચમકી તેને સલમાન ખાનની ફિલ્મ ભારતમાં કામ કરવાનો અસવર મળ્યું. આજે દિશાનો જન્મદિવસ છે. જન્મદિવસ પર, તેમને સંબંધિત રસપ્રદ વતોં વિશે જાણો.
 
બોલીવુડ અભિનેત્રી દિશા પાટની
દિશા બૉલીવુડમાં સુશાંત સિંહ સાથે પ્રથમ ફિલ્મ "એમએસ ધોની દ અનટોલ્ડ સ્ટોરી" કરી હતી. આ ફિલ્મમાં તેનો રોલ નાનું હતું પણ લોકોને ઈંપ્રેસ કરવામાં સફળ રહી. 
બોલીવુડ અભિનેત્રી દિશા પાટની
બૉલીવુડમાં ડેબ્યૂ કરતા પહેલાં, દિશા તેલુગુ ફિલ્મ 'લોફર' માં દેખાઇ હતી. આ પછી તેણે એક મ્યુઝિક વિડિયો કરી, ત્યારબાદ તેણે બોલિવૂડના પ્રવાસ શરૂ કર્યો. તેમ છતાં તેના 'કૂંગ ફુ પાડા' ફિલ્મ સમાચારની હેડલાઇન્સમાં છે.
બોલીવુડ અભિનેત્રી દિશા પાટની
એક ઈંટરવ્યૂહમાં, દિશાએ જણાવ્યું હતું કે એક્ટિંગનો સપનો પૂરા કરવા માટે અભ્યાસ વચ્ચે જ મૂકી દીધી હતી. દિશાએ મુંબઈ માત્ર 500 રૂપિયા જ લઈને આવી હતી. હું એકલી રહેતી હતી અને કામ કરતી હતી, પરંતુ ક્યારેય મારા પરિવાર તરફથી મદદ નથી માંગી.
બોલીવુડ અભિનેત્રી દિશા પાટની
એક શોમાં, દિશા કહેવામાં આવ્યું હતું કે, જ્યારે હું નાની હતી તે સમયે નવા નવા ટેલિફોન આવ્યા હતા. હું, મારી બહેન કેટલાક રેન્ડમ નંબર ડાયલ કરતા હતા અને અમે માત્ર આ જ કહેતા હતા  'હાય, હું આ-તે -માતા વાત કરી રહી છું. 
બોલીવુડ અભિનેત્રી દિશા પાટની
દિશા પાટની એક સરસ ડાંસર છે. થઈ શકે કે તે સ્ટૂડેંટ ઑફ દ ઈયર 2માં તેમના ડાંસ મૂવ્સ જોવા મળે. આ વર્ષની સૌથી શ્રેષ્ઠ બેસ્ટ ડેબ્યૂ અવાર્ડ પણ દિશા પાટનીના નામ જ રહ્યા હતા. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમેરિકાના ન્યૂ જર્સીમાં યોજાશે ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ, 16 ફિલ્મો દર્શાવાશે