Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જોવામાં નાજુક દિશા પાટની ભારતમાં સલમાનની સાથે કરશે ખતરનાક સ્ટંટસ

Disha patani in bharat do stunts
, બુધવાર, 2 જાન્યુઆરી 2019 (17:46 IST)
દિશા પાટની જોવામાં ભલે જ નાજુક લાગે પણ "ભારત" ના સેટ પર તેણે આ કહીને સનસની ફેલાવી છે કે તે તેમના સ્ટંટસ માટે બૉડી ડબલના ઉપયોગ નહી કરશે પણ પોતે જ સ્ટંટસ પરફાર્મ કરશે. 
 
દિશાની આ હિમ્મત જોઈ બધા ચોકી ગયા. પણ નિર્દેશક માટે તેનાથી સારું શું થઈ શકે છે તેના કળાકાર પોતે સ્ટંટસ કરે. તેનાથી દ્ર્શ્યોમાં વાસ્તવિકતા વધી જાય છે. 
 
દિશા પાટનીને જે સોશિયલ મીડિયા પર ફૉલો કરે છે તે જોઈ રહ્યા હશે કે દિશા સતત ટ્રેનિંગ સેશનના તેમના ફોટા અને વીડિયો પોસ્ટ કરી રહી છે. આ બધું સલમાન વાળી ફિલ્મ "ભારત" માટે થઈ રહી છે. 
 
દિશા બધા સ્ટંટસ પોતે કરશે. તેની લુક્સ અને ડાંસિંગ સ્કિનથી પ્રભાવિત ફેંસ દિશાના વાશબોર્ડ એબ્સ અને પરફેક્ટ ફિગર જોઈને હેરાન છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ - છોકરાઓ ચોર હોય છે જાણો પપ્પૂનો આ જવાબનો કારણ