Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિશા પાટનીની આ અદા જીતી લેશે તમારું દિલ

Disha patani
, બુધવાર, 18 માર્ચ 2020 (17:49 IST)
દિશા પાટનીની પાછલી રિલીજ મલંગ ભલે જ બોક્સ ઑફિસ પર ભારે સફળતા નહી મેળવી હોય પણ દિશાનો કામ પસંદ કરાઈ રહ્યુ છે. આ ફિલ્મથી દિશાએ જોવાયુ કે તે માત્ર ગ્લેમર ડૉલ જ નહી પણ અવસર પડે તો એક્ટિંગ પણ કરવા જાણે છે. 
Disha patani
મલંગ પછી નિર્માતા નિર્દેશક દિશાને હવે સીરીયસલી લેવા લાગ્યા છે અને થઈ શકે છે રાધે પછી તેમની ફિલ્મ ઈંડસ્ટ્રીમાં ડિમાંડ વધી જાય રાધેમાં તે ફરી એક  વાર સલમાનખાન જેવા સુપરસ્ટારની સાથે કામ કરી રહી છે. તેન પહેલા બન્ને ભારતમાં સાથે કામ કર્યુ હતું. 
Disha patani
Photo : Instagram
 
દિશા માટે મલંગ ખાસ મહ્તવ રાખે છે. તેથી તેને ઈંસ્ટાગ્રામ પર મલંગ ડાયરીજ લખી ત્રણ ફોટા પોસ્ટ કરી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઘર પર કંટાળી ગયેલા લોકોથી સની લિયોની આ હૉટ પોસ્ટ કરીને આ કહ્યુ