Publish Date: Sun, 31 Mar 2019 (09:35 IST)
Updated Date: Sun, 31 Mar 2019 (09:41 IST)
બૉલીવુડની હૉટ અને બોલ્ડ એક્ટ્રેસ દિશા પાટનીએ ખૂબ ઓછા સમયમાં તેમની એક જુદી ઓળખ બનાવી લીધી છે. દિશા એક્ટિંગના સિવાય તેમના હૉટ અને ગ્લેમરસ અંદાજ માટે પણ ચર્ચામાં બની રહે છે. તાજેતરમાં દિશાએ મુંબઈમાં એક ઈવેંટમાં શિરકત કરી. તેનો ગ્લેમરસ લુક જોઈને દરેક કોઈની નજર માત્ર તેના પર ટકી ગઈ. આગળની સ્લાઈડસમાં જુઓ દિશાનો ગ્લેમરસ લુક
webdunia
Publish Date: Sun, 31 Mar 2019 (09:35 IST)
Updated Date: Sun, 31 Mar 2019 (09:41 IST)