Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પ્રેગ્નેંટ છે દીપિકા પાદુકોણ? એક્ટ્રેસને કાચી કેરી ખાતા જોયુ લોકો પૂછી રહ્યા સવાલ

deepika padukone news
, શુક્રવાર, 2 જુલાઈ 2021 (08:09 IST)
બૉલીવુડ એકટ્ર્સ દીપિકા પાદુકોણ સોશિયલ મીડિયા પર ફેંસની સાથે રોચક પોસ્ટ શેયર કરતી જોવાય છે. તેમજ તાજેતરમાં જ તેનો એક એવુ જ પોસ્ટ જોરદાર ચર્ચામાં આવી ગયુ છે. દીપિકાએ તેમના ઈંસ્ટાગ્રામ 
પર એક વીડિયો શેયર કર્યુ છે. જેને જોઈને તેમના ફેંસ હેરાન છે અને એકટ્રેસથી સવાલ પૂછી રહ્યા છે. કે શું તે પ્રેગ્નેંટ છે? પણ દીપિકાએ અત્યારે સુધી એવી કોઈ જાણકારી નથી આપી. પણ ઘણા લોકો લેટેસ્ટ 
પોસ્ટને તેની પ્રેગ્નેંસીની હિંટ માની રહ્યા છે. 
કામ વચ્ચે કાચી કેરી 
હકીકતમાં દીપિકા પાદુકોણએ તેમના ઈંસ્ટાગ્રામ પર એક વીડિય્પ શેયર કર્યુ છે. જેમાં એક માણસ નજર પડી રહ્યુ છે જે દીપિકા કાચી કેરી ખવડાવી રહી છે. આ માણસ જણાવી રહ્યુ છે કે આ કેરી પર દીપિકા મરચા-મસાલા લગાવીને ખાઈ રહી હતી.  જેને ટેસ્ટ કરતા જ માણસની હાલત ખરાબ થઈ જાય છે કારણકે આ કેરી ખૂબ તીખી અને ખાટી હોય છે. આ વીડિયો દીપિકાની વેનિટી વેનમાં લીધુ છે . તેથી જાહેર છે કે દીપિકા કામની વક્ચ્ચે કેરી ઈંજાય કરી રહી હતી. જુઓ દીપિકાનો વીડિયો 
 
લોકો પૂછી રહ્ય સવાલ 
આ વીડિયો શેયર કરતા જ દીપિકાએ કેપ્શનમાં કઈક નથી લખ્યુ, માર બે મરચાંના ઈમોટિકોંસ શેયર કરી દીધા છે. તેમજ એક્ટ્રેસ પોસ્ટ પર ફેંસની જોરદાર પ્રતિક્રિયા મળી રહી છે. ઘણા લોકો કાચી કેરી ખાતા વીડિયોમાં નજર આવી રહ્યા માણસનો રિએક્શન પસંદ આવી રહ્યા છે તો ઘણા લોકો સવાલ કરતા જોવાઈ રહ્યા છે કે શું દીપિકા પ્રેગ્નેંટ છે, જે તેને કાચી કેરી આટલી પસંદ આવી રહી છે. 
પહેલા પણ ઉડી પ્રેગ્નેંસીની ખબર 
જણાવીએ કે દીપિકાની પ્રેગ્નેંસીને લઈને તેનાથી પહેલા પણ ખબરો ઉડી છે. પણ દીપિકાની તરફથી આ વિશે કોઈ જાણકારી નથી આપી છે. તે ખૂબ સમયથી શોશિયલ મીડિયાથી ગુમ છે. પણ યોગા ડે પર તેણે લેટેસ્ટ પોસ્ટ શેયર કર્યુ હતું જેમાં તે સૂતી જોવાઈ રહી છે. દીપિકા મીડિયાની સામે ઘણા સમયથી નથી આવી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નોરા ફતેહીના ડ્રેકના ગીત પર જોવાયા લટકા-ઝટકા કિલર ડાંસ મૂવ્સ પર ફિદા થયા ફેંસ