baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજનીતિમાં આવશે દીપિકા પાદુકોણ? લેવા ઈચ્છે છે આ મંત્રી પદ

Deepika padukone
, સોમવાર, 25 ફેબ્રુઆરી 2019 (11:10 IST)
દીપિકા પાદુકોણ બોલીવુડ ઈંડસ્ટ્રીની ટૉપ એક્ટ્રેસમાંથી એક છે. દીપિકાની સુંદરતાની સાથે સાથે તેની એક્ટિંગના દરેક કોઈ દીવાનો છે. તાજેતરમાં દીપિકાને લોકમત મહારાષ્ટ્રીયન અવાર્ડથી સમ્માનિત કરાયું છે/ 
 
આ અવાર્ડ કંફશનમાં દીપિકા વ્હઈટ કલરની સાડી પહેરીને ગઈ હતી. ફંકશનમાં દીપિકાથી ઘણા સવાલ કરાયા. જ્યારે દીપિકાથી રાજનીતિમાં આવવાથી લઈને સવાલ કરાયું તો તેણે કીધું મને પૉલીટિક્સના કિશે જાણકારી નથી પણ મને અવસર મળસ્ઝે તો હું મિનિસ્ટર ઑફ સ્વચ્છ ભારત બનવું પસંદ કરીશ. મને સફાઈ ખૂબ પસંદ છે. 
Deepika padukone
દીપિકાએ તેમના બાળપણના એક બનાવ શેયર કર્યું કે જ્યારે હું નાની હતી તો બધા મને રહેવા માટે બોલાવતા હતા અએને મને લાગતું હતું કે મેં ખૂબ ફેમસ છું. પણ પછી મને ખબર પડી કે તે મને માત્ર તેથી બોલાવતા કે હું તેનો બેડરૂમ અને અલમારી સાફ કરે શકું. હું જ્યારે પણ ઘર પર હોઉં છું તો સફાઈ કરતી રહું છું. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Sridevi Death Anniversary - શ્રીદેવીનુ મોત અને રૂમ નંબર 2201નું રહસ્ય...જાણો, તે રાત્રે શુ થયુ હતુ ?