Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શું કિયારા અને સિદ્ધાર્થ વર્ષ 2022 માં તેમના સંબંધોને ઑફીશિયલ કરી શકે છે?,

Can Kiara
, ગુરુવાર, 23 ડિસેમ્બર 2021 (15:44 IST)
બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા(Siddharth Malhotra)  અને કિયારા અડવાણી(Kiara advani) એકબીજાના સમાચારને લઈને ખૂબ જ ચર્ચામાં છે. બંને ઘણીવાર સાથે ફરતા અને ટાઈમ સિપન્ટ કરતા જોવા મળે છે. હવે સમાચાર આવી રહ્યા છે કે બંને જલ્દી જ પોતાના સંબંધોને ઓફિશિયલ કરી શકે છે.
 
બોલિવૂડલાઈફ ડોટ કોમના રિપોર્ટ અનુસાર, કિયારા અને સિદ્ધાર્થનો સંબંધ હજુ લગ્નના પ્રારંભિક તબક્કામાં છે. રિપોર્ટમાં કેટરિના અને વિકી કૌશલના લગ્નને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, કેટરિના અને વિકી કૌશલની લવ સ્ટોરીમાં શું થયું તે આપણે બધા જાણીએ છીએ. બંનેએ પોતાના નિર્ણયથી બધાને ચોંકાવી દીધા હતા. કિયારા અને સિદ્ધાર્થ પણ આવું જ કંઈક કરી શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મુંબઈ: કંગના રનૌત પોતાનું નિવેદન નોંધવા પોલીસ સ્ટેશન પહોંચી, ત્યાં શીખ સમુદાય વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણીનો મામલો છે.