Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જસપ્રીત બુમરાહથી ડેટિંગની ખબરો પર સાઉથની એક્ટ્રેસ અનુપમાએ કહ્યું- અમે માત્ર સારા મિત્ર છે

Bumrah and anupana affair news
, ગુરુવાર, 11 જુલાઈ 2019 (18:45 IST)
જસપ્રીત બુમરાહથી ડેટિંગની ખબરો પર સાઉથની એક્ટ્રેસ અનુપમાએ કહ્યું- અમે માત્ર સારા મિત્ર છે 
23 વર્ષની અનુપમા મલયાલમ અને તેલૂગુ ફિલ્મોની એક્ટ્રેસ છે 
અનુપમાના મુજબ અમે ડેટ નહી કરી રહ્યા છે માત્ર સારી ઓળખ છે 
Bumrah and anupana affair news
ભારતીય ક્રિકેટર જસપ્રીત બુમરાહની સાથે ડેટિંગની ખબરો પર સોમવારએ એક્ટ્રેસ અનુપમા પરમેસ્વરનએ ચુપ્પી તોડી. તેણે કહ્યું કે તે અને બુમરાહ માત્ર સારા મિત્ર છે . અનુપમા મુજબ અમે ડેટ નહી કરી રહ્યા છે. એવા લિંકઅપ તો કોમન હોય છે. 23 વર્ષની અનુપમા મલયાલમ અને તેલૂગુ ફિલ્મોની એક્ટ્રેસ છે. 2015માં તેને પ્રેમ (મલયાલમ ફિલ્મ)થી ડેબ્યૂ કર્યું હતું. અત્યારે સુધી તે 10 થી વધારે ફિલ્મોમાં નજર આવી છે. અનુપમાથી પહેલા બુમરાહનો નામ તેલુગુ એક્ટ્રેસ રાશિ ખન્નાથી પણ સંકળાયેલો છે. પણ એક ચેટ શોમાં રાશિએ તેને અફવાહ કરાર આપ્યું. તેને કહ્યું હતુ "હું તેને વ્યકરિગત રૂપથી નહી ઓળખું ચુ% અને ન જ તેનાથી મળી છું. મને માત્ર આટલી ખબર છે કે તે ક્રિકેટર છે" બુમરાહ આ દિવસો ઈંગલેંડમાં આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં તેમની શાનદાર બોલિંગના કારણે ચર્ચામાં છે. ટૂર્નામેંટના 8 મેચમાં તેને 17 વિકેટ લીધા છે. 
અનુપમાના મુજબ અમે ડેટ નહી કરી રહ્યા છે માત્ર સારી ઓળખ છે 
Bumrah and anupana affair news

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ- ના રે ગાંડી આવું નહી હોય