Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Brunaતેમના પ્રથમ બાળકને જન્મ આપવા માટે બ્રૂના અબ્દુલ્લાહએ બનાવ્યું ખાસ પ્લાન લગ્નથી પહેલા બનતી મા

બ્રૂના અબ્દુલ્લાહ
, ગુરુવાર, 27 જૂન 2019 (15:07 IST)
અક્ષય કુમારની સાથે હિલ્મ દેશી બૉયજમાં નજર આવી ગઈ છે. બ્રાજિલિયન એક્ટ્રેસ અને મૉડલ બ્રૂના અબ્દુલ્લાહ આ દિવસો તેમની પ્રેગ્મેંસી ઈંજાય કરી રહી છે. ન્રૂના ખૂબ જલ્દી જ તેમની બાળકને જન્મ આપશે. 
બ્રૂના અબ્દુલ્લાહ
Photo : Instagram
બ્રૂનાએ લગ્નથી પહેલા જ તેમના બ્વાયફ્રેડની સાથે ફેમિલી પ્લાનિંગ તરફ આ પગલા ઉપાડ્યા છે. બ્રૂનાની પ્રેગ્નેંસીને છ મહીના થઈ ગયા છે. તેમની પ્રેગ્નેંસીને લઈએ બ્રૂનાએ ખાસ પ્લાનિંગ કરી છે. તેમની આ પ્લાનિંગ ચર્ચામાં છે. 
બ્રૂના અબ્દુલ્લાહ
Photo : Instagram
હકીકતમાં બ્રૂનાને બાળને વાટર બર્થ ડિલીવરીથી જન્મ આપવાની યોજના બનાવી છે. એક ઈંટરવ્યૂહના સમયે બ્રૂનાએ કહ્યું કે તેને પહેલાથી જ તેમની ડિલીવરી પ્લાન કરી લીધી છે. તે તેમના બાળકને પાણીમાં જન્મ આપશે. 
બ્રૂના અબ્દુલ્લાહ
Photo : Instagram
તેમની ડિલીવરના વિશે વાત કરતા બ્રૂનાએ જણાવ્યું "મને પાણીથી ખૂબ પ્રેમ છે" હું પાણીમાં રિલેક્સ અનુભવ કરી મારા બાળકની રાહ જોઈ રહી છું. હું બાળકની નેચરલ ડિલીવરી ઈચ્છું છું. જેમાં કોઈ દવાઈ કે ઑપરેશનનો ઉપયોગ નહી કરાય. કારણકે અ સિદ્ધ થઈ ગયું છે કે પાણીમાં રહીને બાળકને જન્મ આપવાથી દુખાવો 
ઓછું થાય છે. 
બ્રૂના અબ્દુલ્લાહ
Photo : Instagram
વાટર બર્થ ડિલીવરી એક તકનીક છે. જેમાં જન્મ આપનારી માને એક હૂંફાણા પાણીના પુલમાં સૂવડાય છે. આ સમયે ડાક્ટર અને નર્સ માની આસપાસ રહે છે અને પાણીની અંદર જ બાળકને જન્મ હોય છે. ભારતમાં આ તકનીકનો ઓછું ઉપયોગ હોય છે વધારેપણું વિદેશોમાં આ તકનીકમાં મહિલા આજમાવી રહી છે. 
બ્રૂના અબ્દુલ્લાહ
બ્રૂના લગ્નથી પહેલા જ મા બનશે. બ્રૂનાએ પાછલા વર્ષ જુલાઈમાંમાં બ્વાયફ્રેડ એલનથી સગાઈ કરી હતી. બ્રૂનાએ સોશિયલ મીડિયા પર હમેશા તેમના બેબી બંપની સાથે હૉટ ફોટા શેયર કરી ચર્ચામાં છવાઈ રહે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અભિનેત્રી- ડાયરેક્ટર વિજયા નિર્મલાનું 73 વર્ષની વયે નિધન