baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બ્લેકમેલની બેવફા બ્યૂટી- ઉર્મિલા માતોડકર

Blackmail
, શુક્રવાર, 23 માર્ચ 2018 (12:16 IST)
એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકર અભિનય દેવ અને ભૂષણ કુમારની ફિલ્મ "બ્લેક્મલે" ના એક ગીત "બેવફા બ્યૂટી" માં નજર આવતી છે. આ ગીતમાં એ એકવાર ડાંસર છે અને શાનદાર ડાંસ કરી રહી છે. ઉર્મિલા એક શાનદાર ડાંસર પણ છે. છમ્મા છમ્મા જેવા ગીત પર તેમની પરફાર્મેંસ જોતા જ બને છે. રંગીલા ફિલ્મમાં પણ તેના પર ઘણા ગીત ફિલ્માયા હતા જે અત્યારે પણ લોકોને યાદ છે. 
Blackmail
 
ભૂષણ કુમાર કહે છે કે ફિલ્મ બ્લેકમેલમાં ઈરફાનની ભૂમિકા એવી હાલતમાં છે જેમાં કોઈ પણ માણસ નહી થવું ઈચ્છે. પણ ફિલ્મનો જુદો જ મજા છે અમે એવી ગીત ઈચ્છતા હતા જે નોટી અને હ્યુમરસ હોય, પણ અશ્લીલ ન હોય. બેવફા બ્યૂટી એ ગીતે છે. અમિતાભ ભટ્ટાચાર્યના લિરિક્સ, અમિત ત્રિવેદીની કમ્પોજીશન પવની પાંડેની મસાલેદાર આવાજ. ઉર્મિલા માતોંડકર જેવી અટ્રેક્ટિવ સ્ટાર પર ફિલ્માયું આ ગીત શાનદાર છે. 
Blackmail

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શાહિદની પત્ની મીરાથી પૂછાયું બેડમાં ફેવરેટ પોજીશન .. શર્માવી ગયા શાહિદ