Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અનૂપ જલોટાએ બિગ બૉસના લોભ આપીને મારાથી શારીરિક સંબંધ બનાવ્યા, જસલીન થઈ ગઈ હતી પ્રેગ્નેંટ

anup jalota
, રવિવાર, 23 સપ્ટેમ્બર 2018 (11:02 IST)
બિગ બૉસ 12ની સૌથી ચર્ચિત અને વિચિત્ર જોડી છે અનૂપ જલોટા અને જસલીન મથારૂની. ટીવીની દુનિયાથી લઈને તો સોશલ મીડિયા સુધી છવાયેલા છે. પાછલા એક અઠવાડિયામાં જેટલી ચર્ચા અનૂપ-જસલીનની થઈ છે આમ કોઈની પણ નહી થઈ. બન્નેમાં 37 વર્ષનો અંતર છે અને આ વાતને લઈને ઘણા બધા જોક્સ પણ બન્યા છે. 
 
હવે અનૂપના વિશે એવી વાત સામે આવી છે કે જેના વિશે તમે જાણીને ચોકી જશો. મૉડલ અનીષા સિંહ શર્મા એ દાવા અનૂપ વિશે કર્યા છે. 
 
અનીષાનો કહેવું છે કે અનૂપ તેમને પોતાની સાથે બિગ બૉસમાં લઈને ચાલવાનો વાદો કર્યું અને શારીરિક શોષણ કર્યું. 
anup jalota
અનીષાએ જણાવ્યું કે બન્ને છ મહીનામાં બે વાર શારીરિક સંબંધ બનાવ્યા છે. સાથે જ લગ્ન કરવાઓ પણ વાયદો કર્યું. ઈંડિયા સ્કોપ્સથી વાત કરતા અનીષાએ કહ્યું કે અનૂપ તેનાથી વાદો કર્યું કે તે તેમની જોડીદારના રૂપમાં તેને (અનીષાને) તેમની સાથે બિગ બૉસ શોમાં સાથે લઈ જઈશ. સાથે ન બન્ને લગ્ન કરી સેટલ થઈ જઈશ. 
 
પણ પછી અનૂપનો વ્યવહાર બદલી ગયું. અનૂપએ અનીષાથી મળવું અને ફોન ઉપાડવું પણ બંદ કરી દીધું. અનીષાને તે સમયે જોરદાર ઝટકો લાગ્યું જ્યારે બિગ બૉસ 12માં અનૂપએ જસલીનને તેમની ગર્લફ્રેંડ જણાવ્યું. 
anup jalota
અનીષાનો કહેવું છે કે અનૂપએ તેનો ઉપયોગ કર્યું અને તે નિરાશ થઈને યૂએસ પરત ગઈ. અનીષાએ શારીરિક શોષણ અને દગાબાજની શિકાયત અનૂપના સામે પોલીસમાં કરી હતી. 
 
અનીષાનો કહેવું છે કે અનૂપએ તેને એક વાર જણાવ્યું હતું કે જસલીન પ્રેગ્નેંટ થઈ ગઈ હતી. જસલીન અને અનૂપ પર બેદરકારીનો આરોપ લગાવ્યું અને તેને લઈને વચ્ચે ઝગડો પણ થયું હતું. પછી જસલીનએ એબાર્શન કરાવ્યું હતું. 
 
અનૂપએ જસલીન પર શંકા હતી તેનો એક બ્વાયફ્રેડ પણ છે જેનાથી એ મળે છે. 
અનીષા કેટલો સાચું કહી રહી છે એ તો તે જ જાણે પણ અનૂપની રંગીન મિજાઈના ઘણા બનાવ આ દિવસો સામે આવી રહ્યા છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Birthday- Rape Sceaneના બદલા લેવા માટે હીરોઈને પ્રેમ ચોપડા સાથે આ કર્યું, પ્રેમ પણ ગભરાઈ ગયા...