Publish Date: Tue, 09 May 2023 (15:48 IST)
Updated Date: Tue, 09 May 2023 (15:50 IST)
સિંગર અજ અરિજીત સિંહની સાથે મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં લાઈવ પરફાર્મેંસના દરમિયાન એક ફેનએ તેમનો હાથ ખેંચી લીધુ જેનાથી તે ઈજાગ્રસ્ત થઈ ગયા. અરિજીત પરફાર્મેંસના દારમિયાન દર્શકોની સાથે વાત કરી રહ્યા હતા જ્યારે આ ઘટના થઈ જે પછી કાંર્સર્ટ રોકી દીધો હતો.
જ્યારે આ ઘટના થઈ જે પછી કાંસર્ટ રોકી દીધ્પ્ ઈવેંટના એક વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થઈ રહ્યુ છે. જેમાં અરિજીત ખૂબ ધીરજની સાથે ફેનથી વાતચીત કરતી નજાર આવી રહી છે. અજીરિત ફેનને સમજાવતા નજર આવી રહ્યા છે કે તમે મને ખેંચી રહ્યા હતા. પ્લીજ સ્ટેજ પર આવી જાઓ.
webdunia
Publish Date: Tue, 09 May 2023 (15:48 IST)
Updated Date: Tue, 09 May 2023 (15:50 IST)