Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અનુષ્કા શર્માનો ગ્લેમરસ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર લગાવી રહ્યું આગ

anushka sharma
, શનિવાર, 9 નવેમ્બર 2019 (14:50 IST)
અનુષ્કા શર્માની ગણના બૉલીવુડની સ્ટાઈલિશ એક્ટ્રેસેસમાં કરાય છે. તે આ દિવસો ભલે જ ફિલ્મોથી દૂર હોય પણ સોશિયલ મીડિયા પર તે એક્ટિવ રહે છે. તાજેતરમાં અનુષ્કાએ વોગ ઈંડિયા મેગ્જીન માટે એક ખાસ ફોટોશૂટ કરાવ્યુ છે. 
anushka sharma
Photo : Instagram
આ ફોટોશૂટમાં અનુષ્કાનો ગ્લેમરસ લુકમાં નજર આવી રહી છે. અનુષ્કા શર્મા મેસી વાળની સાથે સ્ટાઈલિશ આઉટફિટ્સમાં પોજ આપતી નજર આવી રહી છે. ફોટામાં અનુષ્કા ડેનિમ જેકેટ અને સ્કર્ટમાં કહર મચાવી રહી છે. 
anushka sharma
Photo : Instagram
બ્લેક સ્ટ્રેપી આઉટફિટમાં અનુષ્કાનો બોલ્ડ અવતાર જોઈએને દરેક કોઈ તેનો દીવાનો થઈ જશે. 
anushka sharma
Photo : Instagram
વન શોલ્ડર પિંક ડ્રેસમાં અનુષ્કા શર્માનો આ ગ્લેમરસ લુક સોશિયલ મીડિયા પર આગ લગાવી રહ્યુ છે. આ હાઈ સ્લિટ ડ્રેસની સાથે તેને પેંસિલ હીલ્સ કેરી કરી છે. 
anushka sharma
Photo : Instagram
વાઈટ આઉટફિટમાં અનુષ્કા શર્મા ખૂબ બોલ્ડ લાગી રહી છે. તેને તેમના લુકને નેકલેસ અને ઈયરિંગ્સથી એકસેસરાઈજ કર્યું છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જ્યારે અનુષ્કા શર્મા વિરાટ કોહલીના કપડા પહેરે છે, ત્યારે આવુ હોય છે પતિનુ રીએક્શન