Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ટીબીને લઈને જાગૃતતા ફેલાવવા બદલ અમિતાભ બચ્ચન સન્માનિત

ટીબી
મુંબઈ. , મંગળવાર, 10 જાન્યુઆરી 2017 (11:40 IST)
મહાનાયક અમિતાભ બચ્ચનને ક્ષય રોગ(ટીબી)ને લઈને ભારત-અમેરિકી સંબંધોમાં ઉલ્લેખનીય યોગદાન બદલ અમેરિકી દૂતાવાસ દ્વારા સમ્માનિત કરવામાં આવ્યા છે. અમેરિકન એમ્બેસીએ તેમને એવોર્ડ આપ્યો છે. અમેરિકા અને ભારતે મળીને ટીબી વિરૂદ્ધ લોકોને જાગૃત કરવા માટે કેમ્પેન શરૂ કર્યુ હતું. બિગ બીએ પણ પોતે ટીબી સામે લડત આપી હતી અને એમાંથી બહાર આવ્યા હતા. તેથી તેમને આ કેમ્પેઈનના બ્રેન્ડ-એમ્બેસેડર બનાવવામાં આવ્યા હતા. આ વિશે બિગ બીએ કહ્યુ હતું કે હું એવી આશા રાખું છું કે ભવિષ્યમાં પણ આ પાર્ટનરશિપ ચાલુ રહે અને મારાથી બનતો તમામ સહકાર હું એમાં આપીશ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

BIGG BOSS: સ્વામી ઓમની ધમકી એક લાખ લોકોની સાથે સ્ટેજ પર જઈને સલમાનને પીટશે..