Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બચ્ચન પરિવારના કારણે Aishwarya Raiની દીકરીનો નામ રાખવામાં લાગ્યો હતો 4 મહીનાનો સમય

Aishwarya Rai
, મંગળવાર, 14 જૂન 2022 (12:08 IST)
Aishwarya Rai Aaradhya Bachchan: એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનએ દીકરીના જન્મથી પહેલા જ તેમનો નામ વિચારી લીધુ હતુ પણ લાડલીનો નામ રાખવામાં એશ્વર્યાને ચાર મહીનાનો સમય લાગ્યુ અને તેના પાછળ કારણ હતો બચ્ચન પરિવાર એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના ઘર 2011એ નાનકડી પરીનો આગમન થયો. જેનો નામ તેણે ખૂબ પ્રેમથી આરાધ્યા રાખ્યો. આ નામ સુંદર હતો કારણ કે આ નામના મહત્વ ખૂબ સુંદર હતા. 
Aishwarya Rai
પણ શું તમે જાણો છો કે એશ્વર્યા અને અભિષેક લાડલીનો નામ રાખવા માટે 4 મહીનાનો સમય લાગ્યો હતો. જ્યારે આ નામને તેણે દીકરાના જન્મથી પહેલા જ વિચારી લીધો હતો. 
 
એક ઈંટરવ્યૂહમાં એશ્વર્યાએ આરાધ્યાનો અર્થ જણાવ્યુ હતો - આરાધ્યાનો અર્થ છે કે જેની અમે પૂજા કરે છે/ 
Aishwarya Rai
આ નામને બધાની પરવાનગી મળે પરિવારના દરેક લોકો આને સ્વીકૃતિ આપે તેથી તેને બધાની રાહ જોઈ અને બધાએ તેને પસંદ થયા પછી આ નામને ફાઈનલ કરાયુ હતો. 
Aishwarya Rai

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Jubin Nautiyal B'day Special: કેવી રીતે એઆર રહેમાનની સલાહે જુબીન નૌટિયાલનું જીવન બદલી નાખ્યું