Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોણ છે સફેદ દાઢી, માથા પર પાઘડી અને રફ લુકવાળો આ માણસ ? લોકો અમિતાભ બચ્ચન સમજીને થઈ રહ્યા છે કંફ્યુઝ

Webdunia
ગુરુવાર, 23 જૂન 2022 (16:01 IST)
એક અફઘાન શરણાર્થીનો એક ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર  વાયરલ થઈ રહ્યો છે. અફઘાન શરણાર્થીનો આ ફોટો ઘણા વર્ષો જુનો છે. આ તસવીર દુનિયાના પ્રખ્યાત ફોટોગ્રાફર સ્ટીવ મેકક્યુરીએ પોતાના કેમેરામાં કેદ કરી હતી અને પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ફોટો શેર થતાની સાથે જ તે ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો અને લોકો આ અફઘાની વ્યક્તિને અમિતાભ બચ્ચન માનીને કન્ફ્યુઝ થવા લાગ્યા. આ તસવીર એટલી દમદાર  છે કે લોકો તેને જોયા પછી તેની નજર હટાવી શકતા નથી.

c

સોશિયલ મીડિયા પર આ તસવીર જોયા બાદ લોકો તેના પર પ્રતિક્રિયા આપતા ખુદને રોકી શકતા નથી. ફોટામાં, તમે જોઈ શકો છો કે અફઘાન શરણાર્થી તેના માથા પર પાઘડી પહેરે છે અને તેની એક આંખ છુપાયેલી છે. વ્યક્તિની આંખો પર જાડા કાળા ચશ્મા પણ જોઈ શકાય છે. વ્યક્તિના ચહેરાની ખરબચડી અને સફેદ દાઢીએ ફોટામાં જીવ લાવી દીધો છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં પણ આ તસવીર ચર્ચામાં આવી હતી. તે સમયે જ્યારે આ તસવીર વાયરલ થઈ ત્યારે લોકોએ કહેવાનું શરૂ કર્યું કે આ ફોટો અમિતાભ બચ્ચનની ફિલ્મ 'ઠગ્સ ઑફ હિન્દુસ્તાન'ના સેટનો છે. આવી સ્થિતિમાં ફરી એકવાર આ તસવીર હેડલાઇન્સમાં આવી છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

પનીર ચીઝ બોલ્સ

થાઈરોઈડ અને જાડાપણાનો કાળ છે આ ૩ પ્રકારનાં જ્યુસ, વધતા વજન પર લગાવશે બ્રેક, Thyroid થશે કંટ્રોલ

Navratri Suit Designs: નવરાત્રિના દિવસે આ ડિઝાઇનવાળા આ સલવાર-સુટ્સ પહેરો, તમે સ્ટાઇલિશ દેખાશો.

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

ત્રિફળામાં આ 2 વસ્તુઓ મિક્સ કરીને ખાશો તો ધમનીઓ થશે સાફ, શરીરમાંથી નીકળી જશે બેડ કોલેસ્ટ્રોલ

આગળનો લેખ
Show comments