baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જાણીતા અભિનેતા શશિ કપૂરએ મુંબઈમાં લીધી અંતિમ શ્વાસ

શશિ કપૂર
, સોમવાર, 4 ડિસેમ્બર 2017 (18:09 IST)
શશિ કપૂર રાજ કપૂર અને શમ્મી કપૂરના સૌથી નાના ભાઈ છે. એ ખૂબ લાંબા સમય થી બીમાર ચાલી રહ્યા હતા. 
શશિ કપૂર
બૉલીવુડના પિતામહ પૃથ્વીરાજ કપૂરના સૌથી નાના દીકરા અને વેટ્રબ એક્ટર શશિ કપૂરનો 79 વર્ષની ઉમ્રમાં નિધન થઈ ગયું. શશિ કપૂર રાજ કપૂર અને શમ્મી કપૂરના સૌથી નાના ભાઈ છે. એ ખૂબ લાંબા સમય થી બીમાર ચાલી રહ્યા હતા.  શશિ કપૂરનો અસલી નામ બલબીર રાજ કપૂર જતો તેણે ચાઈલ્ડ એક્ટર તેમના ભાઈ રાજ કપૂરની ફિલ્મ આવારા અને આગમાં કામ કર્યું હતું વર્ષ 2011માં તેમને ભારત સરકારએ પદ્મ ભૂષણ પુરસ્કારથી સમ્માનિત કર્યા હતા. વર્ષ 2015માં તેમનો 2014ના દાદાસાહેબ ફાલકે પુરસ્કારથી સમ્માનિત કર્યું. 
શશિ કપૂર

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

એક્ટ્રેસ આશકા ગોરાડિયા તેમના બ્વાયફ્રેંડ બ્રેટ સાથે હિંદુવિધિથી લગ્ન કર્યા જુઓ શાનદાર ફોટા