baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શુ આજે તમારો જન્મદિવસ છે ? તો જાણો તમારા વિશે (18.01.2018 )

Happy Birthday
, ગુરુવાર, 18 જાન્યુઆરી 2018 (05:05 IST)
જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની એ દિવસે હશે.  રજુ છે 18 તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતી.
Happy Birthday
અંક જ્યોતિષનો સૌથી છેવટનો મૂલાંક છે નવ. તમારા જન્મદિવસની સંખ્યા પણ નવ છે. આ મૂલાંક ભૂમિ પુત્ર મંગલના અધિકારમાં રહે છે. તમે ખૂબ જ સાહસી છો. તમારા સ્વભાવમાં એક વિશેષ પ્રકારની તીવ્રતા જોવા મળે છે. 
 
તમે સાચી રીતે ઉત્સાહ અને સાહસના પ્રતીક છો. મંગળ ગ્રહોમાં સેનાપતિ માનવામાં આવે છે. તેથી તમારામાં સ્વભાવિક રૂપે નેતૃત્વની ક્ષમતા જોવા મળે છે. પણ તમને બુદ્ધિશાળી નથી માનવામાં આવતા. મંગળના મૂલાંકવાળા ચાલાક અને ચંચલ પણ હોય છે. તમને લડાઈ-ઝગડામાં વધુ આનંદ આવે છે. તમને વિચિત્ર સાહસિક વ્યક્તિ કહેવામાં આવે છે. 
 
શુભ તારીખ : 9,  18,  27 
 
શુભ અંક   : 1,  2,  5,  9,  27,  72     
 
શુભ વર્ષ :  2016,  2018,  2025,  2036,  2045
 
ઈષ્ટદેવ  : હનુમાનજી અને મા દુર્ગા 
 
શુભ રંગ : લાલ-કેસરી અને પીળો  
Happy Birthday
કેવુ રહેશે આ વર્ષ - મૂલાંક 9નો  સ્વામી મંગળ છે. અને વર્ષનો મૂલાંકનો સ્વામી બુધ છે. એ સમ છે. તેથી તમે તમારી શક્તિનો સદ્દપયોગ કરી પ્રગતિ તરફ અગ્રેસર રહેશો. પારિવારિક વિવાદ ઉકેલાશે. મહત્વપુર્ણ કાર્ય યોજનાઓમાં સફળતા મળશે. અધિકાર ક્ષેત્રમાં વૃદ્ધિ શક્ય છે.  નોકરીમાં આવી રહેલ અવરોધો દૂર થશે. સ્વાસ્થ્ય પણ સારુ રહેશે. રાજનૈતિક વ્યક્તિ સફળતાનો સ્વાદ ચાખી શકે છે. મિત્રો સ્વજનોની માદ મળવાથી પ્રસન્નાતા રહેશે.  
 
મૂલાંક 9ના પ્રભાવવાળા વિશેષ વ્યક્તિ 
 
- કાકા હાથરસી 
- ગોપાલકૃષ્ણ ગોખલે 
- બોબી દેઓલ 
-સાજિદ નડિયાદવાલા 
- અમૃતા સિંહ  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ધનની ઉણપ સતાવે તો ગુરૂવારે કરો આ પાંચ કામ