Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Bihar election result 2025 Party wise seats: બિહાર ચૂંટણી પરિણામ 2025, પક્ષવાર સ્થિતિ

Bihar Chutani Result 2025
, શુક્રવાર, 14 નવેમ્બર 2025 (15:04 IST)
election resul
Bihar election result 2025 Party wise seats: બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામ શુક્રવાર(14 નવેમ્બર, 2025)સવારથી આવવા શરૂ થઈ જશે.  જો કે મોટાભાગના એક્ઝિટ પોલ બિહારમાં એક વાર ફરી એનડીએની સરકાર બનવા જઈ રહી છે. જો કે એનડીએ અને મહાગઠબંધન બંને જ પોત પોતાની સરકાર બનાવવાના દાવા કરી રહ્યા છે. રાજ્યની 243 સભ્યોની વિધાનસભામાં બહુમત માટે 122 સીટની જરૂર પડશે. જો કે મોટાભાગના એક્ઝિટ પોલ માં બિહારમાં એકવાર ફરી એનડીએ ની સરકાર બનવા જઈ રહી છે.  જો કે એનડીએ અને મહાગઠબંધન પોત પોતાની સરકાર બનાવવાના દાવા કરી રહ્યા છે.  રાજ્યની 243 સભ્યોની વિધાનસભામાં બહુમત માટે 122 સીટોની જરૂર પડશે. કોનુ પલડુ ભારે છે અને કોન સરકાર બનાવવાની દોડમાં પાછળ રહી જશે... વેબ દુનિયા પર અમે સવારે 7 વાગ્યાથી તમને સતત અપડેટ આપીશુ.   
 
બિહાર વિધાનસભાની કુલ સીટો - 243
 
બહુમત માટે જરૂરી સીટો - 122 

પાર્ટી/ ગઠબંધન    જીત 
એનડીએ (NDA)    202
મહાગઠંબંધન      35
અન્ય      06

 
* નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA): ભાજપા, જદયૂ, લોજપા(રામ વિલાસ), હિન્દુસ્તાન અવામી મોરચા (જીતન રામ માંઝી), રાષ્ટ્રીય લોક મોરચા (ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી)
 
* મહાગઠબંધન: રાષ્ટ્રીય જનતા દળ, કોંગ્રેસ, ડાબેરી પક્ષો (ભાકપા-માલે, સીપીઆઈ-એમએલ, સીપીઆઈ, સીપીએમ), વીઆઈપી (મુકેશ સાહનીની પાર્ટી)
 
* અન્ય: પ્રશાંત કિશોરની જન સૂરજ પાર્ટી, અપક્ષ વગેરે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Bihar Chunav 2025: દારૂબંધીથી લઈને 10,000 રૂપિયાની વ્યવસાય યોજના સુધી, મહિલાઓએ NDAમાં કેવી રીતે વિશ્વાસ વ્યક્ત કર્યો