Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ નામના છોકરાઓને મળે છે સુંદર પત્ની

Rashi bhavishyavani webdunia
, બુધવાર, 13 જૂન 2018 (05:11 IST)
લગ્ન અમારા જીવનમાં ખૂબ સુંદર બંધન હોય છે. આપણા દેશમાં લગ્નના જુદા-જુદા રીતિરિવાજો હોય છે બધા છોકરાઓને એક સુંદર અને આકર્ષક પત્નીની ઈચ્છા હોય છે. બધા લોકોને સુંદર પત્ની નહી મળતી. આજે અમે તમને કેટલાક એવા નામ વાળા લોકો વિશે જણાવી રહ્યા છે જેને હમેશા સુંદર પત્ની જ મળે છે. 
 
1. જે લોકોનો નામ ડી અક્ષરથી શરૂ હોય છે તેને હમેશા સુંદર પત્ની જ મળે છે. આ લોકો બહુ કિસ્મત વાળા હોય છે તેને તેમના જીવનમાં માન-સન્માનની સાથે-સાથે કાળજી રાખનારી પત્ની પણ મળે છે. 
 
2. આઈ -અક્ષર વાળા લોકોને હમેશા સુંદર પત્ની મળે છે. આ છોકરાઓની પત્નીઓ ખૂબ જ સુંદર અને ખુશમેજાજ હોય છે. એ તેમના પતિની પૂરી કાળજી રાખે છે. 
 
3. જે લોકોનો નામ એસ અક્ષરથી શરૂ હોય છે તેને હમેશા સુંદર પત્ની જ મળે છે. આ લોકોના જીવનમાં સુંદર પત્નીની સાથે-સાથે ધનની કમી પણ નહી હોય છે. તેમની પત્ની મુશ્કેલીમાં તેનો પૂરો સાથે નિભાવે છે અને ક્યારે પણ દગો નથી આપતી. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે (13.06.2018)