Publish Date: Mon, 08 Nov 2021 (07:49 IST)
Updated Date: Sun, 07 Nov 2021 (17:47 IST)
છોકરાઓ તેમની પસંદની છોકરીને પટાવવા માટે ઘણા તરીકા અજમાવે છે. ત્યાંજ કેટલાક છોકરાઓ એવા પણ હોય છે જે બહુ કોશિશ કર્યા પછી પણ છોકરીને પટાવી નહી શકતા. તેથી એ બીજા છોકરાઓની ગર્લફ્રેંફની સાથે જોઈએ તેને બહુ બળતરા પણ હોય છે. આજે અમે તમને જણાવીશ કે કઈ રાશિઓની છોકરીઓ જલ્દી પટી જાય છે.
મેષ
મેષ રાશિની છોકરીઓ બહિ જિદ્દી હોય છે. તેને ઈમ્પ્રેસ કરવું થોડું મુશ્કેલ હોય છે. તેને તેમના પાર્ટનર પર રોબ જોવાવું પસંદ હોય છે.
વૃષભ
આ રાશિની છોકરીઓને ગર્લફ્રેંડ બનાવું થોડું મુશ્કેલ હોય છે. તમને જણાવી દે કે આ રાશિની છોકરીઓ બહુ સુંદર હોય છે.
મિથુન
આ રાશિની છોકરીઓને વાત કરવાના ઉપાય સૌથી જુદો હોય છે. આ છોકરીઓ બધાનો દિલ જીતી લે છે.
કર્ક
કર્ક રાશિની છોકરીઓને કોઈની સાથે વધારે વાત કરવું પસંદ નહી હોય છે. જો તમે આ રાશિની છોકરીને ઈમ્પ્રેસ કરવા ઈચ્છો છો તો થોડું ધ્યાનથી કરવું.
સિંહ
આ રાશિની છોકરીઓ દરેક જગ્યા પર તેમની ઓળખ બનાવે છે. જો તમે આ રાશિની છોકરીઓને ઈમ્પ્રેસ કરવા ઈચ્છો છો તો જણાવી દે કે તેમને પટાવવું સરળ નથી.
કન્યા
કન્યા રાશિની છોકરીઓ તેમના સિદ્ધાંતો પર જ ચાલે છે. તેની સાથે મિત્રતા કરવું ખૂબ અઘરું હોય છે.
તુલા
આ રાશિની છોકરીઓને વખાણ સાંભળવું નહુ પસંદ હોય છે આ રાશિની છોકરીઓને ઈમ્પ્રેસ કરવા માટે તમે બહુ સમજદાર થવું પડશે.
વૃશ્ચિક
આ રાશિની છોકરીઓ ખૂબ ભાવુક હોય છે. તેને કોઈ ઈગ્નોર કરે તેને કદાચ પસંદ નહી હોય.
ધનુ
ધનુ રાશિની છોકરીઓને ફરવાનો બહુ શૌકીન હોય છે. તેને બોરિંગ છોકરાઓ પસંદ નહી થતા. જો તમે તેને ઈમ્પ્રેસ કરવાનું છે તો રોમાંટિક બનવું પડશે.
webdunia
Publish Date: Mon, 08 Nov 2021 (07:49 IST)
Updated Date: Sun, 07 Nov 2021 (17:47 IST)