Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સરકાર ટ્રેનોમાં ભાડું ઘટાડશે

TRain fare decrease
, બુધવાર, 28 ઑગસ્ટ 2019 (11:28 IST)
જાગરણનો અહેવાલ જણાવે છે કે સરકાર ટ્રેનોમાં ખાલી બેઠકો ભરવા માટે ભાડું ઘટાડવાની યોજના લાવશે.
વરિષ્ઠ અધિકારીને નામ વગર ટાંકીને અહેવાલ કહે છે કે રેલવે શતાબ્દી, તેજસ અને ગતિમાન એક્સપ્રેસ સહિતની ટ્રેનોમાં 25 ટકા રાહતની યોજના રજૂ કરશે.
અહેવાલ જણાવે છે કે જે ટ્રેનોમાં ગત વર્ષે 50 ટકા જેટલી બેઠકો ખાલી રહી હતી તેમાં આવી યોજના લાગુ કરવામાં આવશે.
આ માટે માર્ગદર્શિકા નિયત કરવામાં આવી રહી હોવાનો અને 30 સપ્ટેમ્બર સુધી ટ્રેનોની યાદી નક્કી કરવાની હોવાની માહિતી પણ અહેવાલ આપે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

17 વર્ષીય બળાત્કારનો ભોગ બનેલી મહિલાએ તેના નવજાતને છોડી દીધો, નહી માન્યુ દિલ તો ફરી અપનાવ્યુ