Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Indian Baby Names: તમારા નાનકડાં મહેમાન માટે શોધી લો સૌથી પોપ્યુલર અને મોર્ડન નામ

baby names
, શનિવાર, 26 જુલાઈ 2025 (14:38 IST)
baby names
Indian Baby Names: ટૂંક સમયમાં તમારા ઘરે એક નાનકડો મહેમાન આવવાનો છે અને તમે તેના માટે ખાસ નામ શોધી રહ્યા હશો. અમે તમારા માટે ભારતીય બાળકોના નામોનો એક ખાસ કલેક્શનલાવ્યા છીએ જેમાં તમને છોકરાઓ અને છોકરીઓ બંને માટે સૌથી લોકપ્રિય અને આધુનિક નામો મળશે. તો ચાલો તમારા નાના બાળક માટે એક પરફેક્ટ નામ શોધવાની આ સુંદર સફર શરૂ કરીએ.
 
 
છોકરાઓ માટે સુંદર અને નવા નામ - Modern Hindu Baby Boy Names of 2025 With Meanings
 
આરવ – શાંતિ આપનારો 
વિવાન – જે જીવનથી ભરપૂર હોય તે 
અદ્વિક – જે એકદમ અનોખું હોય 
રેયાંશ  – ભગવાનનો અંશ 
ઈવાન  – ભગવાનની ભેટ
કીઆન  – ભગવાન સાથે સંકળાયેલું નામ
વિહાન – નવી શરૂઆત કે સવાર
દર્શ – જોવા લાયક, સુંદર ચહેરો  
શોર્ય  – બહાદુરી 
અર્જુન  –  બહાદુર, મહાભારતના યોદ્ધા
 
છોકરીઓ માટે સુંદર અને નવા નામ - Modern Hindu Baby Girls Names of 2025 With Meanings
 
આધ્યા - પ્રથમ શક્તિ, દેવીનું સ્વરૂપ
અmaaયા - ભગવાનની વિશેષ કૃપા
સાનવી - દેવી લક્ષ્મીનું નામ
કિયારા - ચમક, રોશની 
મેહર - દયા, કૃપા
અવની - પૃથ્વી
આરોહી - સંગીતનો લય
ઈનાયા - દયાળુ અને મદદગાર
માયરા - મીઠી અને વિશેષ
વાણ્યા - ભગવાનની કૃપા

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શું તમારા હાથપગમાં વારેઘડી ખાલી ચઢી જાય છે, તો તમને હોઈ શકે છે આ વિટામીનની ઉણપ