Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Jagannath Puri Temple Facts- જગન્નાથ મંદિરના 6 રહસ્ય

Jagannath Puri Temple Facts- જગન્નાથ મંદિરના 6 રહસ્ય
, શુક્રવાર, 16 જૂન 2023 (08:06 IST)
આ રથની રસ્સીઓને ખેંચવા અને અડવા માત્ર માટે આખી દુનિયાથી શ્રદાળું અહીં આવે છે. કારણકે ભગવાન જગન્નાથના ભક્તોની માન્યતા છે કે તેનાથી મોક્ષની પ્રાપ્તિ હોય છે. પણ આ મંદિર અનોખા તથ્ય પણ સંકળાયેલા છે.
 
* સમુદ્ર કાંઠે દિવસના સમયે હવા જમીનની તરફ અને રાતને એની વિપરીત ચાલે છે પરંતુ પુરીમાં એનું ઉલ્ટુ હોય છે
 
* મંદિરમાં પ્રસાદને ખાસ રીતે બનાવાય છે એને બનાવવા માટે 7 વાસણોને એક -ઉપર એક રખાય છે પછી લાકડી સળગાવીને પ્રસાદને બનાવાય છે. સૌથી ઉપર વાળા વાસણનું પ્રસાદ પહેલે રંધાય જાય છે અને પછી ક્રમવાર નીચે વાળા વાસણના રંધે છે.
 
* મુખ્ય ગુબંદની છાયા જમીન પર નહી પડે.
 
* કહેવાય છે કે મંદિરમાં હજારો માટે બનેલું પ્રસાદ લાખો ભક્ત કરી શકે છે તોય પણ પ્રસાસની કમી નહી હોય. આખું વર્ષ ભંડાર ભરેલા રહે છે.
 
* અહીંની હેરાની વાળી વાત આ છે કે મંદિર પરથી કોઈ પંખી કે જહાજ ઉડતો નહી દેખાયું. જ્યારે બીજા મંદિરો પર પંખીયોને બેસેલું જોવાય છે.
 
* પુરીના ઉપર લહેરાવતો ધ્વજ હમેશા હવાના વિપરીત દિશામાં જ લહરાવે છે.
 
- જગન્નાથ મંદિરનુ એક મોટુ આકર્ષણ છે અહીનું રસોડુ. આ રસોઈ વિશ્વની સૌથી મોટી રસોઈના રૂપમાં માનવામાં આવે છે.   આ વિશાળ રસોઈમાં ભગવાનને ચઢાવનારા મહાપ્રસાદ તૈયાર થય છે. જેના માટે લગભગ 500 રસોડા અને તેમના 300 સહયોગી કામ કરે છે.  એવી માન્યતા છે કે  આ રસોડામાં જે પણ ભોગ બનાવવામાં આવે છે. તેનુ નિર્માણ માતા લક્ષ્મીની દેખરેખમાં થાય છે. ભોગ નિર્માણ માટે માટીના વાસણોનો ઉપયોગ થાય છે. 

Edited By-Monica sahu

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Happy B'day Mithun Day - કેમિસ્ટ્રી ગ્રેજ્યુએટ પણ બની ગયા હતા નક્સલી, સતત 33 ફિલ્મો ફ્લોપ આપી છતા મળી 13 ફિલ્મો, 17 ફિલ્મોમાં ડબલરોલ ભજવ્યો