Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Jagannath Rath Yatra Wishes & Quotes in Gujarati : આ મેસેજ મોકલીને તમારા સંબંધીઓને આપો જગન્નાથ રથયાત્રાની શુભકામના

rath yatra wishes
, શનિવાર, 6 જુલાઈ 2024 (18:39 IST)
rath yatra wishes
Jagannath Rath Yatra  Wishes In Gujarati - જો  તમે પણ તમારા સંબંધીઓને જગન્નાથ રથ યાત્રાની શુભેચ્છા આપવા માંગતા હોય તો કેટલાક પસંદગીના સંદેશ લઈને આવ્યા છીએ.  
rath yatra wishes
bhagvan jagannath rath yatra
1. શ્રદ્ધા, ભક્તિ, જ્ઞાન, સમર્પણ અને અહંકાર મુક્ત 
આ યાત્રાના પાવન પુણ્યથી તમારા બધાના જીવનમાં 
સુખ, સમુદ્ધિ, સૌભાગ્ય, યશ અને આરોગ્ય સ્થાપિત થાય 
જગન્નાથ રથ યાત્રાની શુભકામનાઓ 
rath yatra wishes
bhagvan jagannath rath yatra
2. જય જગન્નાથ જેનુ નામ છે 
પુરી જેનુ ધામ છે 
આવા ભગવાનને અમારા સૌના પ્રણામ છે 
જગન્નાથ રથ યાત્રાની શુભકામનાઓ 
rath yatra wishes
bhagvan jagannath rath yatra
3. જગન્નાથ ભગવાનની જ્યોતિથી નૂર મળે છે 
ભક્તોના દિલને ખુશી મળે છે 
જે પણ આવે છે જગન્નાથના દ્વાર 
તેને કંઈક ને કંઈક જરૂર મળે છે 
જગન્નાથ રથયાત્રાની હાર્દિક શુભકામનાઓ 
rath yatra wishes
bhagvan jagannath rath yatra
4. ચંદનની ખુશ્બુ રેશમનો હાર 
ભાદરવાની સુગંધ વરસાદની ફુહાર 
મુબારક રહે તમને ભગવાન જગન્નાથની રથ યાત્રા 
Happy Jagannath Rath Yatra !
rath yatra wishes
Bhagvan Jagannath rath yatra

 
5. ધર્મની ખુશબુ સોનાનો હાર 
 દિલની આશાઓ અને સૌનો પ્યાર 
 મળતો રહે સૌને ભગવાન જગન્નાથનો આશીર્વાદ 
 જગન્નાથ રથયાત્રાની શુભકામનાઓ 
 
rath yatra wishes
Bhagvan Jagannath rath yatra
6. હે પ્રભુ જગન્નાથ,
પકડી લો મારો હાથ 
તમારા રથમાં લઈ ચાલો મને સાથ 
 લોભાવે ન મને હવે કોઈ 
મારો તો બસ હવ એક જ સ્વાર્થ 
જગન્નાથ જગન્નાથ જગન્નાથ 
Happy Jagannath Rath Yatra
 
rath yatra wishes
Bhagvan Jagannath rath yatra
 
 
7. જગન્નાથ રથ યાત્રાના પાવન પર્વ પર 
 ભગવાન જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાજી 
ની કૃપા તમારા બધા પર બની રહે 
રથ યાત્રાની હાર્દિક શુભેચ્છાઓ 
rath yatra wishes
bhagvan jagannath rath yatra

8. ભગવાન જગન્નાથ તમારા જીવનમાં સફળતા 
સમૃદ્ધિ અને ખુશીઓનો સારો રંગ લાવે 
તમને અને તમારા પરિવારને 
જગન્નાથ રથ યાત્રાની શુભકામનાઓ 
rath yatra wishes
bhagvan jagannath rath yatra
9. જય જગન્નાથ જય જગન્નાથ 
બધાના માથા પર રહે તારો  હાથ 
સાથે સાથે સદા નાથ નો સાથ 
કેવી રીતે કોઈ થઈ શકે છે અનાથ 
 
Happy Jagannath Rath Yatra !
 
rath yatra wishes
bhagvan jagannath rath yatra
10. ઘર્મ યુદ્ધ હોય કે કર્મ યુદ્ધ તુ બને સારથી 
હુ બનુ હંમેશા તારો પાર્થ 
ભગવાન જગન્નાથ પુરી કરો મારી મુરાદ 
જગન્નાથ રથયાત્રાની શુભેચ્છા 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરતમાં 6 માળનું બિલ્ડીંગ ધરાશાયી થતાં 15 લોકો ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂની કામગીરી શરૂ